________________
दीधितिः५
દ્રવ્યત્વ કોઈપણ હેતુ લઈ શકાય. છે નવીનઃ તો પછી સંયોગી દ્રવ્યત્વાતુ એ સ્થાન લો. ત્યાં દ્રવ્યનું અધિકરણ આકાશાદિ બધા જ છે. હવે જે મહાપ્રલય થાય છે. તેમાં કોઈપણ કાર્યપદાર્થો વિદ્યમાન હોતા નથી. સંયોગો બધા કાર્ય રૂપ હોવાથી મહાપ્રલયમાં એકપણ સંયોગ હોતો નથી. એટલે દ્રવ્યત્વાધિકરણ એવા આકાશમાં મહાપ્રલયકાળે તો સંયોગસામાન્યાભાવ જ હોય છે. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ આવે. પણ પ્રતિયોગિ-અસમાનાધિકરણપદ મુકવાથી વાંધો ન આવે. કેમકે ગગનમાં મહાપ્રલયકાલાવચ્છેદન રહેલા સંયોગાભાવના પ્રતિયોગી સંયોગાદિ તો સૃષ્ટિકાલાવચ્છેદેન તે જ ગગનમાં હતા. એટલે એ સંયોગાભાવ સ્વપ્રતિયોગિસિમાનાધિકરણ હોવાથી તે ન લેવાય. એટલે ઘટાભાવાદિને લઈને લક્ષણ ઘટી જાય છે. આમ આ સ્થલે અવ્યાપ્તિ નિવારવા માટે "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" પદ છે. ખ્યાલ રાખવો કે મહાપ્રલયમાં એકપણ જન્યભાવપદાર્થ હોતો નથી. જો એ ત્યાં હોય તો એ મહાપ્રલય જ ન ગણાય. કેમકે "જ ભાવપદાર્થ-અનધિકરણએવ મહાપ્રલયત્વ" એવી તેની વ્યાખ્યા છે.
जागदीशी -- ननु महाप्रलये मानाभावात्तदवच्छेदेनेत्ययुक्तमत आह -*तथेति।
चन्द्रशेखरीयाः ननु महाप्रलयो न सर्वेषां अभिमतः। अतः महाप्रलय एव मानाभावात् तदवच्छेदेन: संयोगसामान्याभावकथनमपि अनुचितं इति चेत् मा भवतु तत्स्थलेऽव्याप्तिः। किन्तु तद्विशेषणानुपादाने वह्निमान् । धूमात् इति अत्रैवाव्याप्तिः भविष्यति । न च धूमाधिकरणे पर्वतादौ वह्नि-अभावस्य असत्त्वात् कथं वह्निअभावमादायाव्याप्तिः शक्या? इति वाच्यम् । "इह पर्वते नितम्बे वह्निः, न तु शिखरे" इति प्रतीतिबलात् पर्वते । नितम्बावच्छेदेन वह्नः विद्यमानतायामपि शिखरावच्छेदेन पर्वते वह्नि-अभावोऽस्ति । तथा च यथा "वृक्षे शाखावच्छेदेन कपिसंयोगः मूलावच्छेदेन कपिसंयोगाभावः" इति प्रतीतिबलात् संयोगादयो गुणाः अव्याप्यवृत्तयः गण्यन्ते । तथा निरुक्तप्रतीतिबलात् संयोगेन वर्तमानानि द्रव्याणि अपि अव्याप्यवृत्तीनि एव मन्तव्यानि । तथा च धूमाधिकरणे पर्वते. वर्तमानस्य शिखरावच्छेदेन वह्नि-अभावस्य प्रतियोगितायाः अवच्छेदकं एव वह्नित्वं इति भवति । प्रतियोग्यसमानाधिकरणपदानुपादानेऽव्याप्तिः। - ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ "મહાપ્રલય" નામનો કોઈ પદાર્થ હોવામાં જ કોઈ પ્રમાણ નથી. કેમકે બધાને આવો મહાપ્રલય માન્ય નથી બનતો. અને તે સિવાય તો ગગનાદિમાં કોઈને કોઈ સંયોગ હોય જ છે એટલે સંયોગાભાવ હત્યધિકરણમાં મળવાનો જ નથી. એટલે પેલા વિશેષણ વિના પણ ઘટાભાવાદિને લઈને લક્ષણ સમન્વય સંભવે છે.
નવીનઃ જવા દો એ વાત. પર્વતો વહ્નિમાનું ધૂમતુ એ સ્થલે એ વિશેષણ વિના અવ્યાપ્તિ આવશે. પ્રશ્નઃ પર્વત માં તો વહ્નિ હોવાથી તેનો અભાવ લક્ષણઘટક બનવાનો જ નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૧૩
, ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀