________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- ननु अव्यवहितपूर्ववर्तिताया अवच्छेदकं न दण्डत्वमतिप्रसङ्गात्। किन्तु *अव्यवहितपूर्ववर्तिजातीयतायाः, सा च न भिन्ना,
चन्द्रशेखरीयाः ननु दंडत्वं घटपूर्ववर्तितायाः अवच्छेदकं न भवति । यतो अवच्छेदकं तदेव भवति यत् स्वावच्छिन्नधर्मात् अन्यूनानतिरिक्तवृत्ति भवेत् । दंडत्वं च स्वावच्छिन्नघटपूर्ववृत्तिता यत्र नास्ति, तत्रापि अरण्यस्थदंडादौ वर्तते । अतः तद् । अतिरिक्तिवृत्ति अस्ति । तस्मात् तद् घटपूर्ववर्तितायाः अवच्छेदकं न भवति । किन्तु घटपूर्ववर्तिजातीयतायाः। [घटपूर्ववर्तिवृत्तिजातिमत्तायाः] एव अवच्छेदकं भवति । घटपूर्ववर्तिदंडवृत्तिदंडत्वजातिमत्ता तु सर्वेषु दंडेषु वर्तते ।। अतः तस्यावच्छेदकं दंडत्वं भवत्येव । सा च जातिमत्ता दंडत्वजातिस्वरूपा । सा च जातिः सर्वेषु दंडेषु एका एव । अतः दंडत्वं सर्वेषु दंडेषु विद्यमानायाः एकस्या एव जातिमत्तायाः अवच्छेदकं भवति । न परस्परभिन्नानां जातिमत्तानां अवच्छेदकं भवति इति दंडत्वदृष्टान्तानुसारेण वृक्षत्वे संयोगसामान्यावच्छेदकत्वसाधनप्रयासोऽनुचितः, दृष्टान्तदाHन्तिकयोः
वैषम्यात् इति चेत् । કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ તમે ઘટપૂર્વવર્તિતાનો અવચ્છેદક દંડત્વ કહો છો. પણ એ ન મનાય. કેમકે જે દંડોમાં ઘટપૂર્વવર્તિતા નથી ત્યાં પણ દંડત્વ તો રહેલું જ છે. અને અવચ્છેદકતો તે જ બને કે જે અવચ્છિન્નથી અધિકમાં કે ન્યૂનમાં ને રહે. દંડત્વ તો સ્વાવચ્છિન્નઘટવૃત્તિતા જેટલામાં છે તેનાથી વધારેમાં અરણ્યસ્થ દંડાદિમાં પણ રહે છે. માટે તે અવચ્છેદક બની જ ન શકે. જો દંડત્વને અવચ્છેદક માનવું હોય તો તેને ઘટાવ્યવહિતપૂર્વવર્તિજાતીયતાનું જ અવચ્છેદક માનવું જોઈએ. ઘટાવ્યવહિતપૂર્વવર્તિ જે દંડો છે તેમાં રહેલી દંડત્વ જાતિ તો બધા દંડોમાં રહેલી છે. એટલે ઘટપૂર્વવર્તિ જાતીયત્વ=ઘટપૂર્વવર્તિવૃત્તિ દંડત્વજાતિમત્વ બધો જ દંડોમાં હોવાથી દંડત્વ એ તેનો જ વિચ્છેદક બને. હવે એ દંડત્વજાતિમત્વ તો દંડત્વજાતિ સ્વરૂપ જ છે. ? છે અને એ તો તમામ દંડોમાં એક જ છે. એટલે દંડત્વ એ ઘટાવ્યવહિતપૂર્વવર્તિજાતીયતાનું = એકનું જ અવચ્છેદક છે. જ્યારે તમે તો જુદા જુદા અવયવોમાં રહેલા જુદા જુદા એ સંયોગોનું અવચ્છેદક વૃક્ષત્વાદિ બનાવવાની વાત કરો છો. આ તો સર્વથા અસંગત છે. અર્થાત્ દંડત્વના દૃષ્ટાન્તને લઈને વૃક્ષત્વને સંયોગસામાન્યાવચ્છેદક સિદ્ધ કરવાની પદ્ધતિ ખોટી છે. કેમકે દંડત્વ તો એકનું જ અવચ્છેદક બનશે. વૃક્ષત્વને તો જુદા જુદામાં રહેલ જુદા જુદાનું વિચ્છેદક માનવાની વાત છે. એટલે આ ઉચિત નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- अतः संयोगस्थल एवानुरूपं दृष्टान्तमाह-वह्नीति। तत्सामान्यस्येतिघटपूर्ववर्तित्वसामान्यस्य, वह्निसामानाधिकरण्यस्य चेत्यर्थः ।
. चन्द्रशेखरीयाः भवतु नामैवं तथापि सर्वेषु धूमेषु भिन्नानां वह्निसामानाधिकरण्यानां अवच्छेदकं यथा धूमत्वं भवति, तथैव सर्वेषु द्रव्येषु अवयवेषु वा विद्यमानानां परस्परभिन्नानां संयोगानामपि अवच्छेदकं द्रव्यत्वं वृक्षत्वं वा भविष्यति इति धूमत्वदृष्टान्तानुसारेण वृक्षत्वादौ संयोगसामान्यावच्छेदकत्वं सिध्यति । तथा च वृक्षत्वादौ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત-ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀