________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀
܀܀܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
વ્યાખ્યા ઘટી જવાથી તે ધર્મ પણ લઈ શકાય. અને તદુધર્માવચ્છિન્ન એવા વૃક્ષાન્યાસમવેત પદાર્થનો વૃક્ષમાં અભાવ કોઈપણ રીતે ન મળવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવવાનો જ છે. { [પ્રશ્ન એ થાય કે ન્યૂનવૃત્તિનો આવો અર્થ શા માટે કર્યો? તેનો ઉત્તર આ પ્રમાણે હોઈ શકે કે "ઘટત્વચૂનવૃત્તિ=ઘટત્વના જેટલા અધિકરણો હોય તેમાંથી થોડાક અધિકરણમાં રહેવું." હવે જો આવો અર્થ કરીએ તો તો દ્રવ્યત્વ એ પણ ઘટત્વના ૧૦૦ અધિકરણમાંથી ૨૫ અધિકરણ લઈએ તેમાં પણ રહે તો છે જ ૧૦૦માંય રહે છે અને ૧૦૦માંથી થોડાક એવા ૨૫માં પણ રહે છે. એટલે તે દ્રવ્યત્વ પણ ન્યૂનવૃત્તિ ગણવો કપડે. આનો નિકાલ કરવા માટે "ઘટત્વના જેટલા અધિકરણો તેમાંથી થોડાક જ અધિકરણમાં રહેવું. તેનાથી વધારેમાં ન જ રહેવું" એમ નિષેધાર્થક વ્યાખ્યા કરવી પડે. એ વ્યાખ્યા ઉપર સંસ્કૃતમાં ગોઠવી એ પ્રમાણે જ થાય છે. અને એટલે આ દોષ આવે.] એટલે આ વાત માની શકાતી નથી. પણ અમે પૂર્વે જે કહી ગયા એ પ્રમાણે જ ઉભયાવૃત્તિપદ ઘટિત અથવા તો બીજા વિકલ્પ અનુસારે જ અર્થ કરવો. વૃક્ષાન્યાસમવેતત્વ એ ઉભયાવૃત્તિ તરીકે ન બને. કેમકે ઉભયાવૃત્તિસ્વપ્રતિયોગિવૃત્તિત્વ સ્વાનુયોગિવૃત્તિત્વોભય સંબંધથી ભેદવિશિષ્ટ છે અને તેનાથી અન્ય. જેમકે નં.૧ ઘટભેદ એ નં.૨ ઘટમાં રહે છે. તો નં.૧ ઘટભેદપ્રતિયોગી એવા નં.૧ ઘટમાં વૃત્તિ ઘટવ મળે છે. અને નં.૧ ઘટભેદના અનુયોગી એવા નં.૨ ઘટમાં વૃત્તિ એવું પણ તે ઘટત્વ છે. માટે ઘટત એ ઉભયસંબંધથી ભેદવિશિષ્ટ બની ગયું. તેથી તદન્ય તરીકે ઘટત્વ ન આવે. પણ નં.૧ ઘટત્વ એ નં.૧ ઘટભેદપ્રતિયોગી નં.૧ ઘટમાં વૃત્તિ છે. પરંતુ નં.૧ ઘટભેદ-અનુયોગી નં.૨ ઘટમાં વૃત્તિ ન હોવાથી તે ઉભયસંબંધથી ભેદવિશિષ્ટ બનતું નથી. માટે તદન્ય તરીકે નં.૧ ઘટત બને. એ રીતે નં.૨ ઘટવાદિ પણ લઈ લેવા. હવે કપિસંયોગભેદપ્રતિયોગિકપિસંયોગમાં એ વૃક્ષાન્યાસમતત્વ છે. અને કપિસંયોગભેદાનુયોગી એવા વૃક્ષત્વાદિમાં પણ વૃક્ષાન્યાસમતત્વ છે. અને કપિસંયોગમેદાનુયોગી એવા વૃક્ષત્વાદિમાં પણ વૃક્ષાન્યાસમતત્વ છે. આમ આ ધર્મ એ ઉભયસંબંધથી કપિસંયોગભેદવિશિષ્ટ બની જવાથી તે "તદન્ય" તરીકે ન મળે. અર્થાતુ આ ધર્મ ઉભયાવૃત્તિ ન બનતા કોઈ વાંધો ન આવે. આ રીતે અમને અર્થ સમજાય છે. છતાં વિશેષ જાણકારી માટે બહુશ્રુતોનું શરણ લેવું.]
܀܀
܀܀
܀
܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
जागदीशी -- *संयोगयावद्विशेषाभाव इति । [मानं मानतावच्छेदकम् आचार्य्यमतेनेदं वा]। । न च सर्वावयवावच्छेदेन वृक्षादौ गगनादेरेक एव संयोगो लाघवादिति तस्यैवाभावविरहात् संयोगयावद्विशेषाभाववत्त्वं पक्षे स्वरूपासिद्धमिति वाच्यम्;
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
. चन्द्रशेखरीयाः इत्थं च वृक्षे संयोगीययावद्विशेषाभावानां हेतुस्वरूपाणां सत्वात् तत्र संयोगसामान्याभावोऽपि सिध्यति । तथा च वृक्षे संयोगीययावद्विशेषाभावः एव वृक्षे संयोगसामान्याभावसत्वे प्रमाणं अभवत् ।
अत्राह मध्यस्था ननु वृक्षे प्रत्यवयवं भिन्नानां गगनसंयोगानां स्वीकारे गौरवं इति लाघवात् समग्रे वृक्षे एक एव व्याप्यवृत्तिः गगनसंयोगः स्वीकर्तव्यः । तथा च वृक्षे वृक्षत्वावच्छेदेनाऽन्येषां संयोगानां अभावे सति अपि गगनसंयोगाभावो।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ • ૮૫