________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
હેતુ-કપિસંયોગયાવવિશેષાભાવ. સાધ્ય-કપિસંયોગસામાન્યાભાવ હેતુ-અભિઘાતસંયોગયાવવિશેષાભાવ. સાધ્ય–અભિઘાતસામાન્યાભાવ હેતુ-ઘટયાવવિશેષાભાવ. સાધ્ય-ઘટસામાન્યાભાવ
એમ ઘણા અનુમાનો આવે. એટલે ઉપાધિ એ સર્વત્ર સાધ્યવ્યાપક બને તો જ એ સામાન્ય વ્યાપ્તિમાં તે ઉપાધિ સાચી ગણાય. આથી જ પૂર્વપક્ષે કહ્યું કે કપિસંયોગસામાન્યાભાવસાધ્યકસ્થલે તમારી ઉપાધિ સાધ્યવ્યાપક નથી બનતી." આની સામે ઉત્તરપક્ષ એમ જ કહે છે કે અમે આ સામાન્ય વ્યાપ્તિ દ્વારા જેટલા જુદા જુદા અનુમાનો થાય તે તમામ સ્થાને ઉપાધિ નથી આપતા. પણ જ્યાં જાતિમાત્રાવચ્છિન્નાભાવ સાધ્ય હશે ત્યાં જ અમે ઉપાધિ આપીએ છીએ. એટલે પૂર્વપક્ષે કહ્યું કે "તોય અભિઘાત-સામાન્યાભાવ એ જાતિમાત્રાવચ્છિન્ન હોવા છતાં ત્યાં ઉપાધિ તો સાધ્યવ્યાપક બનતી ન હોવાથી ઉપાધિ ખોટી છે." એટલે ઉત્તરપક્ષ નવો ખુલાસો આપે છે કે "તમારી સામાન્ય વ્યાપ્તિ દ્વારા જ્યાં ગુણવિભાજક જાતિમાત્રાવચ્છિન્નાભાવસાધ્યક અનુમાન કરાતું હોય ત્યાં જ અમે આ ઉપાધિ માનીએ છીએ. એટલે અભિઘાતસામાન્યાભાવ સ્થલે ઉપાધિ અમે આપતા જ નથી. પણ સંયોગસામાન્યાભાવ એ ગુણવિભાજક સંયોગત્વજાતિમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો અભાવ છે. એટલે આ જ સ્થલે અમારે ઉપાધિ આપવી છે. અને આ સ્થલે તો નિરવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ સંયોગયાવવિશેષાભાવ સાધ્ય વ્યાપક બને જ છે. કેમકે આ તમારુ સાધ્ય દ્રવ્યોમાં તો સિદ્ધ કરવાનું બાકી છે. માત્ર ગુણાદિમાં તે સિદ્ધ છે. અને ત્યાં સર્વત્ર અમારી ઉપાધિ પણ છે જ.
આ પ્રમાણે અર્થ સમજવો.
जागदीशी -- [केचित्तु ‘एकावच्छेदेने'त्यस्य-अवच्छेदकतासम्बन्धेन तदभावाधिकरणीभूतदेशस्यावच्छेद्यता-सम्बन्धेनाभाववत्त्वेनेत्यर्थः तथा च तद्विशिष्टयावद्विशेषाभाववत्त्वमुपाधिरित्याहुस्तच्चिन्त्यम् ।
1. चन्द्रशेखरीयाः अत्र केचित् "एकावच्छेदेन" इति अस्य अवच्छेदकतासम्बन्धेन तदभावाधिकरणीभूतदेशस्य. अवच्छेद्यतासम्बन्धेन यः अभावः, तदभाववत्वविशिष्टा यावन्तो विशेषाभावाः एव उपाधिः इति आहुः । अयं भावः ।। गुणादौ वर्तमानाः सर्वेऽपि तत्तत्संयोगाभावाः व्याप्यवृत्तयः एव । अतः तत्र गुणः तेषामवच्छेदकः न भवति । किन्तु तत्र वर्तमानास्ते सर्वे निरवच्छिन्नाः कथ्यन्ते । तथा च गुणः अवच्छेदकतासम्बन्धेन न संयोगाभाववान् भवति । गुणस्य संयोगाभावावच्छेदकत्वाभावात् । किन्तु द्रव्यमेवावच्छेदकं भवति । द्रव्ये संयोगाभावाः अव्याप्यवृत्तय एव । यद्यपि, वृक्षादौ सर्वथा घटस्यासत्वात् तत्र तादृशो घटाभावो व्याप्यवृत्तिः गण्यते, तथापि कपिसंयोगाधिकरणे वृक्षादौ वर्तमानः कपिसंयोगाभावस्तु मूलाद्यच्छेदेनैव वर्तते । अतः स अव्याप्यवृतिरेव भवति । तथा च कपिसंयोगाभावस्य अवच्छेदक मूलादि भवति । घटाभावस्य वृक्षेऽपि व्याप्यवृत्तित्वात् तस्यावच्छेदकं न किमपि भवति । अत्र "तदभाव" पदेन कपिसंयोगाभावो गृह्यते । अवच्छेदकतासम्बन्धेन कपिसंयोगाभावाधिकरणं मूलमेव । अथ तत्र मूले पक्षीसंयोगः गगनसंयोगश्च : विद्यते । अतः तयोरभावौ शाखादौ वर्तेते । तथा च कपिसंयोगाभावादयो मूलावच्छेद्या भवन्ति । अतः अवच्छेद्यतासम्बन्धेन :
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ળ ય ી
૪ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૪