________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀܀
कथं संघटते? इति भावः। . ननु भवदुक्तः उपाधिरत्र साध्यव्यापको भवति, किन्तु साधनाव्यापको न भवति । यतो यत्र रूपप्रतियोगिका यावन्तो विशेषाभावाः विद्यन्ते, तत्राकाशादौ निरवच्छिन्नवृत्तिकत्वविशिष्टा रूपसामान्याभावोऽपि विद्यते एव । तथा च . अयमुपाधिः साधनाव्यापको न भवति इति चेत् । न, मूढोऽसि त्वं, यत् परमार्थं न जानासि । अस्माभिः गुणविभाजकजातिमात्रावच्छिन्नप्रतियोगिताकसामान्याभावसाध्यके गुणविभाजकजातिमात्रावच्छिन्नप्रतियोगिताको यावद्विशेषाभावहेतुके एव उपाधिः दर्शितः । न केवलं रूपसामान्याभावसाध्यके । तथा च यत्र गुणविभाजकजातिमात्रावच्छिन्नप्रतियोगिताकः सामान्याभावः संयोगसामान्याभावः, रूपसामान्याभावः, ज्ञानसामान्याभावः इत्यादयो भवन्ति । तत्र सर्वत्र अयमुपाधिः विद्यते इति अयमुपाधिः साध्यव्यापको भवति । यत्र च गुणविभाजकजातिविशिष्टानां सर्वेषांक संयोगानां सर्वेषां रूपाणां सर्वेषां ज्ञानानां वा यावन्तो विशेषाभावाः, तत्र यदि एकस्मिन्नपि स्थले अयमुपाधिः न विद्यते, तदा स साधनाव्यापको भवत्येव । तथा च रूपीययावद्विशेषाभावाधिकरणे सर्वत्र उपाधेः विद्यमानत्वेऽपि संयोगीययावद्विशेषाभावाधिकरणे वृक्षादौ निरवच्छिन्नवृत्तिकत्वविशिष्टयावत्संयोग-विशेषाभाववत्वोपाधेः अविद्यमानत्वात्। इस उपाधिः साधनाव्यापकोऽपि भवत्येव । 1 अतिगहनोऽयं पदार्थः । केषांचिन्मतस्य च निरूपणं विवृत्तिकारेण न कृतं । अस्माभिस्स्वक्षयोपशमानुसारेण क्रियते । अत्र निरूपणेऽस्माकं स्खलनाऽपि संभवत्येव । तस्मात् बहुश्रुतानापृच्छ्य सम्यग् निर्णयो विधातव्यः । अत्र पदकृत्यं न क्रियते । विस्तरादिभयात् । केवलं भावार्थः एव प्रतिपादितः । विदुषा तु पदकृत्यं स्वयमेव विभावनीयम् इति अलं विस्तरेण । { ચન્દ્રશેખરીયા: ઉત્તરઃ આમાં ય વ્યાપ્યવૃત્તિરૂપાદિનો સામાન્યાભાવ જ્યાં સાધ્ય હશે ત્યાં આ ઉપાધિ ન મળી શકે. કેમકે રૂપ વ્યાપ્યવૃત્તિ હોવાથી રૂપાભાવનો અવચ્છેદક જ કોઈ બનવાનો નથી. એટલે અનવચ્છેદક પણ કોઈ ન મળતા આ સ્થાનમાં ઉપાધિ ન મળે. જ્યારે આપણે તો અહીં પણ ઉપાધિ આપવાની જ છે. માટે આ મિત પણ યોગ્ય નથી. કે આમ પૂર્વપક્ષે જે મુખ્ય વ્યાપ્તિ આપી તે ઉપાધિદોષવાળી બનવાથી તે ખોટી ઠરી. અને તેથી તેના દ્વારા વૃક્ષાદિમાં સંયોગસામાન્યાભાવ સિદ્ધ કરવાની ઇચ્છા પણ તેમની પુરી થતી નથી. આ વાત આગળ કરી જ ગયા છીએ.
આપણે કરેલા ઉપાધિલક્ષણ એ રુપાભાવસાધ્યક સ્થળે ઘટે છે કે નહીં? તે જોઈએ. આકાશાદિમાં રૂપસામાન્યાભાવ છે. તો ત્યાં નિરવચ્છિન્નવૃત્તિકત્વથી વિશિષ્ટ એવા યાવતુરૂપવિશેષાભાવો પણ છે જ. એટલે આ ઉપાધિ સાધ્યવ્યાપક બનશે. એટલે સાધ્યવ્યાપકતામાં કોઈ વાંધો ન આવે.
પ્રશ્ન: પણ આ સ્થલે આ ઉપાધિ સાધન-અવ્યાપક નથી બનતી. કેમકે રૂપના યાવવિશેષાભાવો જ્યાં છે ત્યાં સર્વત્ર ઉપાધિ છે જ. કે ઉત્તરઃ પાછી ભુલ કરી. ભલે આ ઉપાધિ આ સાધનને વ્યાપક બની પણ તમે એ ભુલી ગયા કે
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
.
.
.
.
.
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૯૯