________________
दीधितिः४
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
પ્રત્યે કારણ માનશું. એટલે હવે કદાચ ઉપરોક્તવહ્નિસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ એ રાસભમાં રહે તો પણ વાંધો નથી. કેમકે વહ્નિસમાનાધિકરણરાસભવાનું પર્વતઃ" એ જ્ઞાન ધૂમવત્તાનિશ્ચય સ્વરૂપ જ ન હોવાથી કારણનો જ અભાવ છે. માટે આ જ્ઞાનથી અનુમિતિ થવાથી આપત્તિ ન આવે.
जागदीशी -- पक्षधर्मांशे विषयतया अनुमितिजनकतावच्छेदकस्यैव व्याप्तिपदार्थतया धूमत्वादेस्तत्र निवेशे तद्धटितस्यैव व्याप्तित्वादिति भावः।
܀
܀ ܀ ܀
܀
܀ ܀ ܀
܀
܀܀܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
. चन्द्रशेखरीयाः सत्यं किन्तु एवमपि धूमत्ववति हेतौ विद्यमानं साध्यसामानाधिकरण्यं व्याप्तित्वेन कथयितुं आवश्यकम् । यतः पक्षधर्मांशे विशेषणविधया (विषयविधया) अनुमितिजनकतावच्छेदको यो भवति स एव व्याप्तित्वेनोच्यते । एवं च यदि धूमव्यापकवह्निसमानाधिकरणधूमवत्ताज्ञानं कारणत्वेन कल्प्यते । तदा तु तत्र अनुमितिकारणता अस्ति ।। तदवच्छेदकं च तादृशधूमवत्ताज्ञानत्वं । अत्र ज्ञाने धूमवान् पर्वतः पक्षः । तस्य धर्मः धूमः, तदंशे धूमत्वं अस्ति । तच्च विशेषणविधया [ज्ञाने विषयविधया वा] अनुमितिकारणतावच्छेदकं भवत्येव । एवं च धूमत्वघटिता एव व्याप्तिः । मन्तव्या । अतः तादृशधूमवत्ताज्ञानं कारणत्वेन यदि कल्प्यते। तदापि धूमत्वादिघटिता धूमत्ववति वह्निनिरूपितसामानाधिकरण्यरूपा व्याप्तिरनिच्छताऽपि स्वीकर्तव्या एव । . अत्र "विषयतया" इति अस्य पदस्यायमर्थः यदुत धूमत्वं ज्ञाने विषयं । अतः धूमत्वं विषयितासम्बन्धेन ज्ञाने वर्तमानं सत् ज्ञाननिष्ठकारणतायाः अवच्छेदकं भवति । धूमत्वं ज्ञानविषयं अस्ति, अतः एव तद् विषयितासम्बन्धेन ज्ञाने विद्यमानमभवत् । तस्मात् तद् विषयविधयाऽनुमितिजनकतावच्छेदकघटकं भवति । यदि हि "विशेषणविधया" इति पाठः । तदा तु पक्षधर्मांशे धूमे विशेषणत्वेन धूमत्वं प्रतिभासते । तस्मात् विशेषणविधया तत् कारणतावच्छेदकं, भवतीति ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ સાચી વાત છે તમારી. પણ એવો નિયમ છે કે વ્યાપ્તિપ્રકારક- પક્ષધર્મતાજ્ઞાનમાં=પરામર્શમાં પક્ષધર્મ તરીકે જે ભાસે. તે પક્ષધર્માશમાં રહેલો જે પદાર્થ પરામર્શમાં રહેલી અનુમિતિકારણતાનો વિશેષણ તરીકે અવચ્છેદક બને તે જ વ્યાપ્તિ હોય. કે તમે 'વહ્નિવ્યાપ્યધૂમવાનું પર્વતઃ' એવા જ્ઞાનને અનુમિતિ કારણ માન્યું. તેમાં પક્ષ=પર્વત છે. તેમાં ધર્મ=વિશેષણ તરીકે ધૂમ હેતુ બને છે. અને તે ધૂમમાં ધૂમત્વ એ વિશેષણ છે અને આખા પરામર્શનો તે વિષય પણ બને જ છે. એટલે પરામર્શમાં આવેલી અનુમિતિકારણતાનો અવચ્છેદક પક્ષધર્માશમાં રહેલો ધૂમત્વ પણ બને જ છે. અને તેથી જે વ્યાપ્તિ માનવી હોય તે ધૂમતથી ઘટિત જ માનવી પડવાની છે. અને માટે જ "ધૂમત્વવાળામાં વહ્નિનું સામાના ય એ વ્યાપ્તિ" એમ અમે જે કહ્યું છે. તે યોગ્ય જ છે. કેમકે તમારી વાત માનીએ તો ય એ જ વાતની સિદ્ધિ થાય છે.
܀
܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૬૨
ܞ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀