________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
. चन्द्रशेखरीयाः न, प्रतियोगिनःसंयोगप्रत्यक्षस्य सामग्री अपि, सामग्री एव वा प्रतिबंधकत्वेन मन्यते । तथा च द्वितीयक्षणेऽपि संयोगप्रत्यक्षसामग्रीसद्भावात् प्रतिबंधकसत्वात् न तृतीयक्षणे संयोगाभावप्रत्यक्षस्य आपत्तिः संभवति ।। ननु दीधितौ तु "परितः प्रतियोगि-उपलब्धेरेव दोषत्वात्" इति अनेन प्रतियोगिनः संयोगस्य उपलब्धिः प्रत्यक्षमेव दोषत्वेन प्रतिबंधकत्वेन सूच्यते । तस्मात् संयोगप्रत्यक्षसामग्रेः प्रतिबन्धकत्वकथनमनुचितम् इति चेत् न, दीधितिग्रन्थेनापि, सामग्री एव प्रतिबन्धकत्वेन प्रतिपाद्यते । तथा हि "प्रतियोगिनः उपलब्धिः यस्मात्" इति बहुव्रीहिसमासकरणात् यस्याः सामग्र्याः सकाशात् प्रतियोगिप्रत्यक्षं भवति, सा सामग्री एव प्रतिबन्धकत्वेन विवक्षिता इति न कश्चिद् दोषः। કે ચન્દ્રશેખરીયા પ્રાચીનોઃ પ્રતિયોગિપ્રત્યક્ષને પ્રતિબંધક=દોષ માનવાનું છોડીને પ્રતિયોગિપ્રત્યક્ષની સામગ્રીને પણ પ્રતિબંધક માનશું. અથવા તો પછી એ સામગ્રીને જ દોષ =પ્રતિબંધક માનશું. ત્રીજી ક્ષણે પ્રતિયોગિપ્રત્યક્ષ થાય છે. તેનો અર્થ એ કે બીજી ક્ષણે તેની સામગ્રી હાજર છે. આમ બીજી ક્ષણે સંયોગાભાવપ્રત્યક્ષનો પ્રતિબંધક હાજર હોવાથી ત્રીજી ક્ષણે તે અભાવનું પ્રત્યક્ષ થવાની આપત્તિ ન આવે.
मध्यस्थ: पतिम तो प्रतियोगि-64स होषात.... म ४ सणेल. छ. अनाथी तो प्रतियोगिप्रत्यक्ष જ પ્રતિબંધક તરીકે જણાય છે તો તમે સામગ્રીને શી રીતે પ્રતિબંધક માની શકો?
પ્રાચીનોઃ એ પંક્તિનો અર્થ–"પ્રતિયોગિનઃ ઉપલબ્ધિર્યસ્માતુ" એમ બહુવ્રીહિસમાસથી કરવો. અર્થાત્ પ્રતિયોગીનું પ્રત્યક્ષ જેના દ્વારા થાય તે=પ્રતિયોગિપ્રત્યક્ષ સામગ્રી જ આવે. આમ દધિતિ પણ સામગ્રીને જ પ્રતિબંધક તરીકે સુચવે છે.
܀܀
܀
܀
܀܀
܀
܀܀
। जागदीशी -- प्रतियोग्युपलम्भकदोषाभावस्य संयोगसामान्याभावप्रत्यक्षे कार्यसहभावेन हेतुत्वोपगमानोक्तदोष इत्यपि वदन्ति।
܀܀
चन्द्रशेखरीयाः अथवा "सर्वाणि कारणानि कार्यपूर्ववर्तित्वेन कार्यजनकानि । किन्तु प्रतिबन्धकाभावस्वरूप कारणं तु कार्यकालवृत्तित्वेनैव कारणं मन्यते । तथा च द्वितीयक्षणे संयोगप्रत्यक्षाभावस्य विद्यमानत्वेऽपि तृतीयक्षणे संयोगप्रत्यक्षसत्वात् तत्क्षणे संयोगप्रत्यक्षाभावात्मकस्य प्रतिबन्धकाभावस्यासत्वात् न तृतीयक्षणे संयोगाभावप्रत्यक्षापत्तिः" इत्यपि वदन्ति इति आहुः । अत्र "यत्तु" इत्यादिना दीधितौ प्रतिपादितस्य पूर्वपक्षस्य निरूपणं समाप्तं । अधुना उत्तरं दीयते । तत् "केचित्" मतं तुच्छं । यतो वृक्षादौ द्रव्ये संयोगसामान्याभावस्य विद्यमानत्वे एव न किमपि प्रमाणमस्ति। तथा च तत्र संयोगसामान्याभावस्याभावात् न साध्याभावः लक्षणघटकः । किन्तु घटाद्यभावः । तथा च लक्षणसमन्वया । प्रतियोग्यसमानाधिकरणपदं विनापि भवति इति तत्पदं निरर्थकमेव भवेत् । तस्मात् कपिसंयोगी एतवृक्षत्वात्। इत्यनुमाने एव तस्य विशेषणस्याव्याप्तिनिवारणरूपं प्रयोजनं संभवतीति ध्येयम् । કે ચન્દ્રશેખરીયાઃ વદન્તિ–અથવા તો કોઈ એમ પણ કહે છે કે પ્રતિયોગિપ્રત્યક્ષ રૂપ દોષનો અભાવ જ એ સંયોગ સામાન્યાભાવપ્રત્યક્ષ પ્રત્યે કારણ છે. પણ એ કાર્યપૂર્વવર્તિ તરીકે કારણ નથી. પરંતુ કાર્યકાલવૃત્તિત્વન
܀
܀
܀
܀
܀
܀
܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ ૦ ૭૩.