________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀
મુખ્ય વાત એ કે અહીં જે "વિશેષગુણાન્તર" પદ હેતુમાં છે તેનો અર્થ આપણે "શબ્દભિન્નવિશેષગુણ" એમ કરેલ છે. જો એ શબ્દ કાઢી નાંખીએ તો "અધિકરણ-અવૃત્તિ" એમ બીજો ભાગ બને. હવે શબ્દ એ આકાશાદિ અધિકરણમાં વૃત્તિ હોવાથી તે અધિકરણ-અવૃત્તિ ન બનતા આ હેતુ શબ્દ=પક્ષમાં ન રહેવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. એ નિવારવા માટે "વિશેષગુણાન્તર" પદ મુકેલ છે. શબ્દ એ શબ્દભિન્નવિશેષગુણાધિકરણમાં તો અવૃત્તિ જ હોવાથી દોષ ન આવે. આમ આ વિશેષગુણાન્તરપદ એ સ્વરૂપાસિદ્ધિનિવારક જ છે. છતાં તેને અહીં લીધેલ છે સાર્થક ગણેલ છે. માટે સાબિત થાય કે સ્વરૂપાસિદ્ધિ વારક એવા "ઉભયાવૃત્તિ" વિગેરે વિશેષણો પણ વ્યર્થ નથી જ. અને તેથી અમારો હેતુ એ વ્યર્થવિશેષણઘટિત બનતો જ નથી. કે મધ્યસ્થ: પ્રશ્ન તો એ જ થાય કે માત્ર (૧) જાતિમત્વ (૨) બહિરિન્દ્રિયગ્રાહ્ય એમ બે જ ભાગવાળો હેતુ માનો ને. વિશેષગુણાન્તરાધિકરણ-અવૃત્તિ કે અધિકરણવૃત્તિ કોઈની જરૂર જ નથી. આ બે જ ભાગ શબ્દમાં રહે જ છે. એટલે સ્વરૂપાસિદ્ધિ આવતી જ નથી. આ તો તમે ચોળીને ચીકણું કરે છે. "અધિકરણઅવૃત્તિ" લાવો છે એ લાવી સ્વરૂપાસિદ્ધિ ઉભી કરો છો અને એ નિવારવા "વિશેષગુણાન્તર" વિશેષણ લાવો છો. આ બરાબર નથી. ? પૂર્વપક્ષ: તમારી વાત માનીએ તો સ્વરૂપાસિદ્ધિ દોષ ન આવે. પણ ભાગાસિદ્ધિ આવે. કેમકે અહીં વિશ્વના તમામ શબ્દો સાધ્ય તરીકે છે. પણ જે શબ્દો ઉત્પન્ન થવા છતાં કોઈએ કાનથી સાંભળ્યા જ નથી. તેવા શબ્દમાં તો બહિરિન્દ્રિયગ્રાહ્યત્વ રહેતું નથી. અને તેથી તે શબ્દમાં=પક્ષના એક ભાગમાં આ હેતુ ન રહેવાથી ભાગાસિદ્ધિ આવે. કે મધ્યસ્થ: એ નિવારવા તો એમ કહી દેવું કે બહિરિન્દ્રિયગ્રાહ્યજાતિમત્વ" એ જ હેતુનો એકભાગ છે
અતીન્દ્રિય શબ્દ પણ બહિરિન્દ્રિયગ્રાહ્યજાતિમાનું તો છે જ. કેમકે તેમાં શબ્દ– જાતિ છે. આમ ભાગાસિદ્ધિ નીકળી જાય. કે પૂર્વપક્ષ: શાબાશ આ રીતે કરશો એટલે જલપરમાણુરૂપમાં પણ જાતિમત્વ બહિરિન્દ્રિયગ્રાહ્યરૂપસ્વાદિ
જાતિમત્વ છે. એટલે આ હેતુ તેમાં રહી ગયો અને સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવે. તે નિવારવા "અધિકરણ-અવૃત્તિત્વ" નામનો ત્રીજો ભાગ લેવો પડે. હવે પરમાણુઓમાં તો એ રૂ૫ રહે જ છે. એટલે અધિકરણ-અવૃત્તિત્વ તેમાં ન મળવાથી હવે વ્યભિચાર ન આવે. પણ આમ કરીએ એટલે શબ્દમાં પણ અધિકરણ-અવૃત્તિત્વ ભાગ ન રહેવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. અને તેથી જ તે નિવારવા માટે "વિશેષગુણાન્તર" વિશેષણ જરૂરી બને છે. આમ આ વિશેષણ સ્વરૂપાસિદ્ધિ વારક તરીકે સાર્થક સિદ્ધ થાય જ છે.
܀
܀
܀ ܀
܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
जागदीशी -- यद्वा-'यो यदीययावद्विशेषाभाववान्' इत्यस्य-यो यदीयानां यद्धर्मावच्छिन्नप्रतियोगित्वानां यावतां विशेषाभाववान्–प्रत्येकावच्छिन्नाभाववान् स तद्धर्मावच्छिन्नाभाववान् इत्यर्थः। तथा च. संयोगत्वावच्छिन्नप्रतियोगित्वव्यक्तीनां प्रत्येकावच्छिन्नाभावकूटवत्त्वस्य पक्षे सत्त्वान्नासिद्धिर्न वाई व्यर्थविशेषणत्वमिति ध्येयम्।
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર "ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૦૮૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀