________________
दीधिति: ५
चन्द्रशेखरीयाः श्रुणु यत्र अभावे प्रतियोगितासम्बन्धेन योग्यमात्रप्रतियोगिनो भवन्ति तत्र एव अभावेऽभावीय लौकिकविषयतासम्बन्धेनाऽभावविषयकं प्रत्यक्षं भवति । यथा योग्यमात्राः घटस्वरूपाः प्रतियोगिनः प्रतियोगितासम्बन्धेन घटाभावे वर्तन्ते । अतः एव "घटाभाववत् भूतलं " इति अभावविषयकप्रत्यक्षं अभावीयलौकिकविशेषणतासम्बन्धेन घटाभावे समुत्पद्यते इति । संयोगसामान्याभावस्य सर्वे प्रतियोगिनः न योग्याः अपि तु केचिदयोग्या अपि । तस्मात् संयोगाभावे योग्यमात्रप्रतियोगिनः न प्रतियोगितासम्बन्धेन सन्ति । अतः कारणाभावादेव न वृक्षे संयोगसामान्याभावविषयकप्रत्यक्षं भवति । योग्यमात्रप्रतियोगिकत्वं यत्राभावे भवति । तस्यैव प्रत्यक्षं भवतीति निष्कर्षः । संयोगसामान्याभावस्तु योग्यायोग्योभयस्वरूपप्रतियोगिकः । अतः तस्य प्रत्यक्षं न भवति ।
܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ચન્દ્રશેખરીયા: પ્રાચીનો: અભાવનિષ્ઠ લૌકિક વિષયતા સંબંધથી અભાવપ્રત્યક્ષ તે જ અભાવમાં ઉત્પન્ન થાય. જ્યાં યોગ્યમાત્ર પ્રતિયોગિકત્વ=પ્રતિયોગિતાસંબંધથી યોગ્યમાત્ર પ્રતિયોગી હોય. હવે સંયોગસામાન્યાભાવનો પ્રતિયોગી સંયોગસામાન્ય તો અલૌકિક છે. એટલે આ અભાવ યોગ્યમાત્રપ્રતિયોગિક નથી અર્થાત્ પ્રતિયોગિતાસંબંધથી તેમાં યોગ્યમાત્રપ્રતિયોગી રહેતો નથી. માટે કારણ જ હાજર ન થવાથી સંયોગસામાન્યાભાવનું પ્રત્યક્ષ થઈ शतुं नथी.
--
जगदीश ननु प्रतियोगितावच्छेदकविशिष्टस्यैव योग्यत्वमत्यन्ताभावप्रत्यक्षे तन्त्रं ( न तु योग्यमात्रप्रतियोगिकत्वम्) अन्यथा गुणेऽपि संयोगसामान्याभाव (स्य तादृश) प्रत्यक्षं न स्यात् ।
चन्द्रशेखरीयाः ननु एवं तर्हि 'गुणः संयोगसामान्याभाववान्' इति प्रत्यक्षमपि न भविष्यति । यतो भवता एव संयोगसामान्याभावस्य प्रत्यक्षं अनन्तरमेव निराकृतं । किन्तु तत्प्रत्यक्षं तु भवतामपि इष्टमेव । तस्मात् न स कार्यकारणभावः समुचितः । किन्तु यत्र अभावे स्वप्रतियोगितावच्छेदकविशिष्टः एकोऽपि योग्य प्रतियोगी प्रतियोगितासम्बन्धेन भवति तस्यैवाभावस्य प्रत्यक्षं भवतीति अङ्गीकार्यम् । संयोगसामान्याभावे तु स्वप्रतियोगितावच्छेदकसंयोगत्वविशिष्टाः कपिसंयोगादयो बहवो योग्याः प्रतियोगिनो विद्यन्ते । तस्मात् गुणे संयोगाभावप्रत्यक्षं भविष्यति । एवं च तस्मादेव न्यायात् द्रव्येऽपि संयोगसामान्याभावस्य प्रत्यक्षापत्तिःदुर्वारा इति चेत्
ચન્દ્રશેખરીયા: મધ્યસ્થ: આ વાત બરાબર નથી. કેમકે જો યોગ્યમાત્રપ્રતિયોગિકત્વ એ જ અભાવ પ્રત્યક્ષનું કારણ માનશો તો 'ગુણઃ સંયોગસામાન્યાભાવવાન્" એ પ્રત્યક્ષ થઈ શકશે નહિ. કેમકે અહીં પણ સંયોગસામાન્યાભાવમાં યોગ્યમાત્રપ્રતિયોગિકત્વ નથી જ. તમે જ ના પાડી છે. એટલે એ અભાવમાં અભાવલૌવિષયતાસંબંધથી પ્રત્યક્ષની ઉત્પત્તિ થઈ શકે નહિ. પણ થાય તો છે જ. માટે જ આ કારણ બરાબર નથી. એનાં કરતાં તો પ્રતિયોગિતાવચ્છેદકથી વિશિષ્ટ કોઈપણ પ્રતિયોગી યોગ્ય હોવો જોઈએ. એવા પ્રતિયોગીના સામાન્ય-અભાવનું જ પ્રત્યક્ષ થાય. સંયોગસામાન્યાભાવનાં પ્રતિયોગી સંયોગો છે. તેમાં પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વથી વિશિષ્ટ ઘણા બધા સંયોગો યોગ્ય=પ્રત્યક્ષયોગ્ય છે જ. એટલે આ અભાવનું ગુણમાં પ્રત્યક્ષ થઈ શકશે. અને આ રીતે કા૨ણ માનીએ તો તો પછી એ જ અભાવનું વૃક્ષમાં પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ તો ઉભી જ છે.
+++++++
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૭૧
...
܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀