________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀
હિતો સર્વત્ર ઘટાભાવ રહેલો જ હોવાથી તે ઘટાભાવમાં રહેલી વૃત્તિતા એ તો નિરવચ્છિન્ન જ મળી જાય છે. માટે અવ્યાપ્તિ ન આવે. એટલે "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" પદ ન મુકવું. પણ હેતુ-અધિકારણે નિરવચ્છિન્નવૃત્તિતાવતું યા કમાવઃ ... એમ કહેવું. છે ઉત્તરઃ આ વાતનું સમાધાન અમે આગળ કરશું. અર્થાત્ અવચ્છેદકત્વનિરુક્તિમાં આ વિશેષણ છોડીને નવું સિદ્ધાન્તલક્ષણ કહેવાના જ છીએ. આ ગ્રન્થમાં તે કહેવાના નથી.
जागदीशी -- तत् असमानाधिकरणान्तम् ।
. चन्द्रशेखरीयाः अत्र प्राचीनाः वदन्ति- "इदं संयोगि द्रव्यत्वात्" इति अत्र अव्याप्तिवारणायैवई प्रतियोग्यसमानाधिकरणपदी तदनुपादाने तुद्रव्ये संयोगाभावस्यसत्वात्तदभावप्रतियोगितावच्छेदकमेव संयोगत्वं साध्यतावच्छेदकं भवतीति अव्याप्तिः । प्रतियोग्यसमानाधिकरणपदोपादाने तु न भवति अव्याप्तिः । संयोगाभावस्य *हेत्वधिकरणे स्वप्रतियोगिसंयोगसमानाधिकरणत्वात् ।
ચન્દ્રશેખરીયાઃ પ્રાચીનોઃ ખરેખર તો આ વિશેષણ ન મુકીએ તો "ઇદે સંયોગિ દ્રવ્યવાતુ" એ સ્થાને અવ્યાપ્તિ આવે. તે નિવારવા માટે જ આ વિશેષણ છે. તે આ પ્રમાણે-દ્રવ્યવહેતુના અધિકરણ દ્રવ્યમાં સંયોગાભાવ મળી જ જવાનો. જેમકે એ દ્રવ્ય તરીકે વૃક્ષ લો. તો વૃક્ષ સિવાયના તમામ દ્રવ્યોમાં રહેલા સંયોગો કતો વૃક્ષમાં સર્વથા રહેવાના જ નથી. અને વૃક્ષમાં પણ જે કપિસંયોગાદિ છે. એ બધા જ જુદા-જુદા અવયવની અપેક્ષાએ તે વૃક્ષમાં રહે છે. એટલે પોતપોતાના અધિકરણ એવા અવયવ સિવાયના બીજા અવયવોમાં=મૂલાદિમાં તો તેમનો જ અભાવ મળી જવાનો. આમ બધા જ સંયોગાભાવ એ અહીં વૃક્ષમાં મળી જાય. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગત્વ જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ આવે."પ્રતિયોગિ-અસમાનાધિકરણ" મુકીએ તો આ સંયોગાભાવ સ્વપ્રતિયોગિકપિસંયોગાદિને સમાનાધિકરણ જ હોવાથી તે અભાવ ન લેવાય ઘટાભાવથી લક્ષણ ઘટે. [ખ્યાલ રાખવો આપણે સાંપ્રદાયિકમત પ્રમાણે "વૃક્ષમાં સંયોગાભાવ મળી શકતો જ નથી" એમ જ હમણા કહી ગયા છીએ. આ બીજો જ મત છે.]
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- ननु शाखामूलादिसर्वावयवावच्छेदेन सर्वत्र द्रव्ये गगनादिसंयोगस्य सत्त्वात्। कुतस्तत्सामान्याभावस्य द्रव्ये सम्भव इत्यत आह -
. चन्द्रशेखरीयाः ननु यद्यपि कपिसंयोगादयस्तु वृक्षे सर्वत्र न व्याप्ताः । अतः मूलाधवच्छेदेन तदभावो मीलति ।। किन्तु गगनादिविभुपदार्थास्तु वृक्षस्य सर्वावयवावच्छेदेन वृक्षे संयुक्ताः । तथा च वृक्षे गगनसंयोगाभावस्तु न मीलति ।। तत्कथं संयोगसामान्यानामभावो वृक्षादिद्रव्ये प्रसिद्ध्यति? येन अव्याप्तिर्भवेत् इति चेत्
ચન્દ્રશેખરીયા: મધ્યસ્થ: બીજી વાત જવા દો. પણ આકાશ તો સર્વવ્યાપી હોવાથી વૃક્ષના દરેકેદરેક અવયવ
ક
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ ૬૯