________________
भवता गृहीतः । स च यद्यपि भूतलादौ वर्तते इति कृत्वा हेतुसमानाधिकरणो भवति । किन्तु तस्य प्रतियोगितावच्छेदकः यः सम्बन्धः तत्सम्बन्धेन तदभावप्रतियोगिनः कुत्राप्यसत्वात् प्रतियोग्यधिकरणस्यैवाप्रसिद्ध्या न तद्घटितलक्षणस्य समन्वयः । तथा हि तद्वंड्यभावस्य प्रतियोगी तद्वंडी । तद्वंडी च दंडिपदेन ग्रहीतुं न शक्यते । अतः दंडि - वृत्ति पुरूषत्व... सम्बन्धेन तद्वंडिनः कुत्रापि असत्त्वम् । तद्वंडी तु तद्वंडि वृत्तिपुरूषत्वावच्छिन्नाधिकरणत्वसम्बन्धेनैव पर्वतादौ वर्तते । न तु एतेन साध्यतावच्छेदकसम्बन्धेन । तथा च अत्र प्रतियोगितावच्छेदकेन साध्यतावच्छेदकात्मकेन सम्बन्धेन तद्वंड्यभावप्रतियोगिनः अधिकरणस्यैव अप्रसिद्धत्वात् अभावान्तरमादाय लक्षणसमन्वयः।
ननु यथा तद्वंडिनः अभावो लक्षणघटकः न भवति तथा न कोऽपि अभावः लक्षणघटकं भवितुमर्हति । यतः: साध्यतावच्छेदकसम्बन्धप्रथमपदं दंडी । तथा च शुद्धदंडी एव तत्प्रथमपददंडिघटितसाध्यतावच्छेदकसम्बन्धेन क्वचित् वर्तितुं अर्हति। अन्यस्तु कोऽपि पदार्थः प्रथमदंडिपदेन ग्रहीतुं अशक्यत्वात् न तेन सम्बन्धेन कुत्रापि वर्तते । अतः कस्यापि अभावस्य प्रतियोगिनः साध्यताच्छेदकसम्बन्धेन अधिकरणस्य अप्रसिद्धत्वात् न कोऽपि अभावः लक्षणघटकः भवति । तथा च अव्याप्तिः दुर्वारा । यद्यपि शुद्धदंडिनः साध्यतावच्छेदकसम्बन्धेन अधिकरणं प्रसिद्धं, किन्तु तदभावो दंडिसंयोगसमानाधिकरणः न भवत्येव इति न स गृह्यते इति ध्येयम् ।
अत्र उच्यते।
साध्यतावच्छेदकसम्बन्धातिरिक्तसम्बन्धावच्छिन्नत्वसाध्यनिष्ठत्वोभयाभावप्रतियोगितायाः एव अत्र विवक्षितत्वात् तत्तद्वंड्यभावप्रतियोगिता न तादृशावच्छिन्नत्व-साध्यनिष्ठत्वोभयाभाववती । अतः न सा गृह्यते । किन्तु घटाभावीयप्रतियोगिता न साध्यनिष्ठा इति सा प्रतियोगिता तादृशोभयाभाववती । अतः लक्षणघटका भवितुमर्हति इति तत्प्रतियोगितानवच्छेदकाः दंडाः एव इति लक्षणसमन्वयात् नाव्याप्तिः । अतिगहनोऽयं पदार्थो न जागदीश्यां स्पष्टीकृतः । अस्माभिस्तु विवृत्तिटीकानुसारात् एतत् स्पष्टीकृतम् इति समाप्तोऽयं नव्याभिप्रायः । ]
दीधिति: २
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: તમે પરંપરાએ સાધ્ય માનો એનો વાંધો નથી. પણ એ રીતે પણ અહીં લક્ષણ ઘટે છે નહી એ તો જોવું જ પડશે. અહીં "તદંડી નાસ્તિ" ઇત્યાદિ રીતે બધા તત્તદંડીના અભાવ તો લક્ષણ ઘટક બની જ જવાના છે. અને તેની પ્રતિયોગિતાના અવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક દંડાદિ હોવાથી અવ્યાપ્તિ તો આવે જ છે. તો પછી સાધ્યતાવચ્છેદક સંબંધ પરંપરાત્મક માનવાનો કોઈ અર્થ જ સરતો નથી.
નવ્ય: એક વાત તો એ કે જો પૂર્વે કહેલું લક્ષણ જ માનશું તો પછી વહ્નિમાન્ ધૂમાત્ સ્થલે ધૂમાધિકરણ પર્વતમાં સમવાયેન વહ્નિનો અભાવ સ્વરૂપથી રહે જ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વસ્તિત્વ બની જવાથી અવ્યાપ્તિ ઉભી જ ૨હેવાની. આ માટે એમ કહેવું પડશે કે અભાવ એ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક જ લેવાનો. તમે જે તત્-તદંડીનો અભાવ લીધો છે. એ તો સંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો તદંડી-અભાવ છે. એટલે આ અભાવ તો લક્ષણ ઘટક તરીકે ન લેવાય. કેમકે પરંપરાત્મક એવા સાધ્યતાવચ્છેદકસંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતાનો નિરૂપક આ અભાવ નથી. જો કે દંડિસંયોગવાળા ભૂતલાદિમાં તત્તદંડી-અભાવ મળે છે ખરો. અર્થાત્ પર્વતમાં રહેલો તત્દંડી એ દંડિવૃત્તિપુરૂષત્વાવચ્છિશાધિકરણત્વસંબંધથી ભૂતલમાં નથી રહેતો. માટે એ ૨ીતે ભૂતલાદિમાં
܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૪૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀