________________
दीधितिः ३
****
પ્રશ્ન: ઠીક છે. પણ દીદ્ધિતિમાં ઇદં દ્રવ્ય ગુણકર્મભિન્નત્વે સતિ સત્વાત્ અનુમાન લખેલ છે. આમ તો આ લોકો વ્યાપ્તિનિરૂપણ વખતે કોઈપણ સ્થાને લગભગ પક્ષનો ઉલ્લેખ કરતા જ નથી. તો અહીં "ઇદ" દ્વારા પક્ષનો ઉલ્લેખ શા માટે કર્યો?
ઉત્તર: પંચાવયવવાક્યનો પ્રયોગ એ ન્યાય ગણાય. અને ન્યાય પ્રયોગ ક૨વો હોય તો પક્ષનો નિર્દેશ કરવો પડે. એ વિના "પ્રતિજ્ઞા" જ ન મળતાં પંચાવયવવાક્યપ્રયોગ ન ઘટે. આ સુચવવા માટે જ અહીં પક્ષનિર્દેશ છે. આગળ પણ જ્યાં પક્ષનિર્દેશ કરે ત્યાં આ ખુલાસો સમજી લેવો.
-- द्रव्ये धर्मिणि तादात्म्येन गुणकर्मणोः साध्यताभ्रमं निरसितुमिदमिति पक्षनिर्देश' इति, तन्मन्दम्। एवमपि इदन्त्वविशिष्टद्रव्ये गुणकर्मणोः साध्यताभ्रमस्यानिरासादिति ।
चन्द्रशेखरीयाः अत्र केषांचिदयमभिप्रायः - इदम्पदं विना कस्यचित् " द्रव्यं पक्षः, गुणकर्म तादात्म्येन साध्यं" इति भ्रमो भवितुं शक्नोति । तद्वारणाय इदम्पदं निर्दिष्टम् इति । तन्मन्दम् । यतः इदम्पदप्रवेशेऽपि "इदं द्रव्यं पक्षः, गुणकर्म साध्यं" इति भ्रमस्य अप्रतिषिद्धप्रसरत्वात् इदम्प्रवेशो व्यर्थः एव भवति । तथा च यथोक्तमेव स्वीकरणीयम् ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: અમે તો એવું માનીએ છીએ કે "દ્રવ્ય ગુણકર્માન્યત્વે સતિ સત્ત્તાત્" એમ જ જો લખે खने "हं" यह न भुडे तो कोई खेम समय से } "द्रव्य से पक्ष छे. "गुएार्भ" से ताहात्म्यथी साध्य छे. अने "अन्यत्वे सति सत्त्वात्" से हेतु छे. जावो भ्रम न थाय से भाटे "हुं" यह भुडेल छे.
ઉત્તર: એમ માનો તોય એવો ભ્રમ થવો હજી ય શક્ય જ છે કે "ઇદં દ્રવ્યં પક્ષ છે. અને ગુણકર્મ તાદાત્મ્યથી સાધ્ય છે." એટલે ખરેખર તો "આવા કોઈ ભ્રમને દૂર કરવા માટે પક્ષનિર્દેશ કરેલો છે" એવી માન્યતા ભુલ ભરેલી છે.
जगदीशी (*प्रतियोगित्वेऽपीति *-- प्रतियोगितावच्छेदकावच्छिन्नत्वे ऽपीत्यर्थः । ) *गुणादाववृत्तेरिति । गुणादावभावादित्यर्थः; तथा च हेतुतावच्छेदकावच्छिन्नाधिकरणत्वं न गुणस्येति
भावः ।
--
यद्यप्यवश्यक्लृप्ताभिः
पर्वतत्व- चत्वरत्वादि तत्तद्धर्म्मविशिष्ट तत्तद्धू मत्वाद्यवच्छिन्नाधिकरणताव्यक्तिभिरेव 'धूमवानि 'तिप्रत्ययोपपत्ती धूमत्वाद्यवच्छिन्नाधिकरणतायां मानाभावात् वह्निमान् धूमादित्यादावव्याप्तिः (हेतुतावच्छेदकीभूत) धूमत्वाद्यवच्छिन्नाधिकरणत्वाप्रसिद्धेः
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ♦ પર
܀܀܀܀܀܀