________________
दीधितिः२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ક
܀
܀
܀
܀
܀ ܀
܀
܀
*गृहीतम् । अस्यायमाशयः । प्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्ना एव ग्राह्या । दंडीसाध्ये, दंडत्वं परंपरासम्बन्धेन वर्तते । तेन साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः परंपरात्मकः एव । हेत्वधिकरणे भूतले परंपरासम्बन्धेन दंडत्ववतः अभावो नास्ति । अतः स न लक्षणघटकः । किन्तु समवायेन दंडत्ववतः दंडस्य अभावो. अस्ति । तत्प्रतियोगितावच्छेदकं दंडत्वं । तस्मिन् प्रतियोगितावच्छेदकता । सा च समवायावच्छिन्ना । यतो दंडत्वं दंडे. समवायेन वर्तमानमेव प्रतियोगितावच्छेदकं भवति । तथा च इयं प्रतियोगिता न साध्यतावच्छेदकतावच्छेदकपरंपरासम्बन्धावच्छिन्ना । अतः न सा गृह्यते । * किन्तु यत्र भूतले पटरहितो दंडी तिष्ठति, तत्र भूतले दंडी अस्ति । परंतु स्वाश्रयाश्रयत्वसम्बन्धेन पटत्ववान् नास्ति । स्वं पटत्वं तदाश्रयः पटः । तस्याश्रयः पटवान् पुरूषः । अत्र तु नग्नाटः तिष्ठति । तेन अत्र स्वाश्रयाश्रयत्वसम्बन्धेन यः पटत्ववान् । स नास्ति । इत्थं च पटत्ववतः अभावो लक्षणघटकः । तत्प्रतियोगितावच्छेदकं पटत्वं, पटत्वे प्रतियोगितावच्छेदकता । सा च स्वाश्रयाश्रयत्वसम्बन्धेन साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धात्मकेन अवच्छिन्नैव । यतो पटत्वं पटवति स्वाश्रयाश्रयत्वसम्बन्धेन वर्तमानमेव प्रतियोगितावच्छेदकं भवति । तथा च इयं प्रतियोगिता गृह्यते । तदनवच्छेदकं दंडत्वं एव साध्यावच्छेदकं इति अव्याप्तिनिरासः ।
ચન્દ્રશેખરીયા: ઉત્તર: જો આ રીતે દંડિમાનું સ્થલે અવ્યાપ્તિ આવતી જ હોય. તો આવા સ્થલે દંડાદિને સાધ્યતાવચ્છેદક ન લેવા. પણ પરંપરાસંબંધથી દંડીમાં રહેલ દંડત્વ એ જ સાધ્યતાવચ્છેદક ગણવું. દંડ એ દંડીમાં સંયોગસંબંધથી રહે છે જ્યારે દંડત્વ એ સ્વાશ્રય-આશ્રયત્ન સંબંધથી રહે છે. આમ પહેલા દંડને સાધ્યતાવચ્છેદક માનવામાં સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ બનતો હતો. પણ હવે દંડત્વને સાધ્યતાવચ્છેદક માનીએ છીએ એટલે સાધ્યતાવચ્છેદકસંબંધ સ્વાશ્રયાશ્રયત્ન બનશે. સાધ્યતાવચ્છેદકને સાધ્યતાવાળામાં રહેવાનો સંબંધ એ સાધ્યતાવચ્છેદક ગણાય. છે એટલે હવે ભલે ચાલની ન્યાયથી બધા દંડી-અભાવો એ લક્ષણઘટક બને. પણ એ અભાવોની પ્રતિયોગિતાના
અવચ્છેદક તો દંડો જ છે. દંડત્વ નથી. એટલે તાદેશપ્રતિયોગિતા-અનવચ્છેદક દંડત્વ જ સાધ્યતાવચ્છેદકે હોવાથી અવ્યાપ્તિ આવવાની નથી. કે હા ભૂતલ ઉપર નં.ર દંડવાળા વિગેરેનો અભાવ મળે. પણ પરંપરાસંબંધથી દંડત્વવાળાનો અભાવ તો મળતો જ નથી. પ્રથમ દંડવાળો પણ સ્વાશ્રયશ્રયત્વ સંબંધથી દંડત્વવાળો તો છે જ. દ્વિતીય દંડવાળો પણ તે જ રીતે દંડત્વવાળો છે. એ રીતે તૃતીય દંડવાળો પણ દંડત્વવાળો છે. એટલે પ્રથમ દંડીવાળા ભૂતલમાં દ્વિતીય દંડી વિગેરેનો અભાવ ભલે મળે. પણ પરંપરાસંબંધથી દંડત્વવાળાનો અભાવ તો ન જ મળે. એટલે બીજા બધા અિભાવ જ મળશે. અને તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક દંડત્વ મળી જતા લક્ષણ ઘટી જશે. છે [પ્રશ્નઃ ત્રણેય દંડમાં દંડત્વજાતિ એક જ છે. પણ દરેક દંડમાં તદ્દંડત્વ તો જુદુ જ છે. એટલે ભૂતલમાં દ્વિતીય દંડત્વનું પરંપરાસંબંધથી અધિકરણ એવો દ્વિતીય દંડત્વવાનું તો નથી જ. એ રીતે પૂર્વવત્ ચાલની ન્યાયથી પ્રથમ દંડત્વાભાવ દ્વિતીય દંડત્વાભાવ એ રીતે બધા અભાવ મળી જાય. તેની પ્રતિયોગિતાના
܀
܀ ܀
܀
܀܀
܀܀
܀
܀
܀܀
܀܀܀
܀
܀
܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૩૧