________________
दीधितिः२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
અવચ્છેદક પ્રથમ દંડત્વ દ્વિતીય દંડત્વ તૃતીય દંડત્વ બની જ જાય છે. અને એ જ સાધ્યતાવચ્છેદક છે. એટલે અવ્યાપ્તિ આવશે.
ઉત્તરઃ તમારી બુદ્ધિને ધન્યવાદ. અરે ભાઈ! દંડત્વ તો જાતિ છે. તદંડત્વાદિ ધર્મોથી તદ્દન જુદી જ છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક ભલે પ્રથમ દંડત્વાદિ બને. પણ દંડત્વ તો બનતું જ નથી. એટલે અવ્યાપ્તિ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી.]
પ્રશ્નઃ ભૂતલ ઉપર દંડવાનું ભલે હોય પણ દંડ તો નથી જ. જેમ ઘટમાં રૂ૫ રહે પણ ઘટના રૂપમાં રહેલી રૂપત્યાદિ જાતિ તો ન જ રહે. તેમ ભૂતલ ઉપર દંડી છે પણ ભૂતલમાં દંડનિષ્ઠદંડ તો નથી જ રહેતો. આમ ભૂતલમાં દંડસામાન્યાભાવ તો મળી જ જાય છે. અને તેની પ્રતિયોગિતા દંડમાં આવી. તેનો અવચ્છેદક દંડત્વ એ જ સાધ્યતાવચ્છેદક છે એટલે પાછી અવ્યાપ્તિ ઉભી જ છે. હું ઉત્તરઃ આ આપત્તિ આવવાની જ છે એવો અમને અણસાર હતો જ. અને એટલે જ પહેલેથી જ "પરંપરાસંબદ્ધ" શબ્દ દીધિતિકારે મુક્યો જ છે. એનો આશય એ છે કે હત્યધિકરણમાં રહેલા અભાવની પ્રતિયોગિતાની અવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની છે. જ્યાં આવી મળે ત્યાં જ તે પ્રતિયોગિતા લક્ષણમાં ઘટક તરીકે લઈ શકાય. કે દંડાભાવીય પ્રતિયોગિતા દંડત્વાવચ્છિન્ન છે. દંડત્વમાં પ્રતિયોગિતા-અવચ્છેદકતા આવી. પણ દંડત્વ તો દંડમાં સમવાયથી જ રહેવાનો છે. એટલે દંડત્વનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા એ સમવાયસંબંધાવચ્છિન્ન બનશે
જ્યારે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ તો "સ્વાશ્રયાશ્રયત્વ" જ છે. એટલે આ પ્રતિ. અવચ્છેદકતા સા.અવ.સંબંધાવચ્છિન્ન ન હોવાથી દંડાભાવીય પ્રતિયોગિતા ન લેવાય. પણ ધારો કે તે ભૂતલ ઉપર કોઈપણ પટવાનું નથી. તો અહીં પટવ એ સ્વાશ્રય(પટ) આશ્રયત્નસંબંધથી પટવાનુમાં રહે છે. એટલે સ્વાશ્રયાશ્રયત્નસંબંધથી પટવવાનું તે પુરૂષ બને. એ પુરૂષનો ભૂતલ ઉપર અભાવ છે. આ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક પટવ બને. તેમાં અવચ્છેદકતા આવી. અને તે સ્વાશ્રયાશ્રયત્નસાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધાવચ્છિન્ન પણ છે જ. આ પ્રતિયોગિતા લક્ષણ ઘટક તરીકે લઈ શકાશે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક તો પટવ જ બનશે. પણ દંડત્વ બનવાનો નથી અને તેથી પ્રતિયોગિતા-અનવચ્છેદક દંડત્વ જ સાધ્યતાવચ્છેદક મળી જવાથી અવ્યાપ્તિ ન આવે. છે સ્વાશ્રયાશ્રયત્નસંબંધથી દંડત્વવાનું (દંડી)નો અભાવ દંડિસંયોગાધિકરણ ભૂતલાદિમાં નથી મળતો એ પૂર્વે જોઈ જ ગયા છીએ.
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀܀
܀
जागदीशी -- साध्यतावच्छेदकताघटकसम्बन्धावच्छिन्नाया एव हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकतायाः प्रविष्टत्वात् । अन्यथा विषयितया रूपत्वादिविशिष्टज्ञानादेः समवायेनाभावस्य हेतुमति सत्त्वाद्रूपवान् पृथ्वीत्वादित्यादावव्याप्तिप्रसङ्गादिति भावः।
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૩૨
ܕ݁ܳ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀