________________
दीधितिः२
चन्द्रशेखरीयाः न च प्रतियोगितावच्छेदकतायाः साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वेन निवेशे किं प्रयोजनम् । इति वाच्यम् अत्रैव अव्याप्तिवारणाय तद् निरूपणम्, अन्यत्र वा रूपवान् पृथ्वीत्वात् इत्यादावपि अव्याप्तिवारणाय तन्निवेशः आवश्यकः । अन्यथा "रूपत्ववत् रूपं" इति ज्ञानं जातम् । रूपत्वं विषयितासम्बन्धेन तादृशज्ञाने वर्तते ।। तेन विषयितासम्बन्धेन रूपत्ववत् ज्ञानं अभूत् । पृथ्वीत्वाधिकरणे घटादौ रूपत्ववद्ज्ञानस्य अभावः । तत्प्रतियोगिता ज्ञाने विद्यते । तत्प्रतियोगितायाः अवच्छेदकं विषयितासम्बन्धेन ज्ञाननिष्ठं रूपत्वं भवति एव । तदेव साध्यतावच्छेदक इति अव्याप्तिः।
निरुक्तनिवेशे तु नायं दोषः । तथा हि - अत्र रूपत्वनिष्ठा प्रतियोगितावच्छेदकता विषयितासम्बन्धावच्छिन्ना । यतो रूपत्वं विषयितासम्बन्धेनैव ज्ञाने वर्तमानं सत् ज्ञाननिष्ठप्रतियोगितायाः अवच्छेदकं भवति । तथा च इयं प्रतियोगितावच्छेदकता. साध्यतावच्छेदकतावच्छेदकसमवायसम्बन्धावच्छिन्ना नास्ति । अतः न इयं प्रतियोगिता गृह्यते । किन्तु घटाभावीयप्रतियोगिता एव । तत्प्रतियोगितावच्छेदकता घटत्वनिष्ठा समवायावच्छिन्नैव । ततः सा प्रतियोगिता लक्षणे प्रविष्टा । तदनवच्छेदक रूपत्वं साध्यतावच्छेदकं इति अव्याप्तिवारणं सुलभम् इति भावः।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ પ્રતિ.તા-વિચ્છેદકતા સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની. એવું કહેવાનું કોઈ કારણ ખરું? કે ઉત્તરઃ અરે આ સ્થલે અવ્યાપ્તિ નિવારવા માટે જ આ ખુલાસો કરવો જરૂરી છે જ. વળી આ ખુલાસો ન
કરીએ તો રૂપવાનું પૃથ્વીત્વાત્ સ્થલે અવ્યાપ્તિ આવે. અહીં "રૂપવવત્ રૂપ" એવું જ્ઞાન થાય એટલે રૂપત એ ફિવિષયિતા સંબંધથી જ્ઞાનમાં રહે. એટલે જ્ઞાન એ વિષયિતાસંબંધથી રૂપ–વાનું બને. હવે પૃથ્વીત્વના અધિકરણ પૃથ્વીમાં તો કોઈપણ જ્ઞાન રહેવાનું જ નથી. એટલે તેમાં રૂપાંત્વવત્જ્ઞાનાભાવ મળી જાય. અને એ પ્રતિયોગિવ્યધિકરણ પણ છે જ. આ અભાવની પ્રતિયોગિતા રૂપ–વત્જ્ઞાનમાં આવી. અહીં રૂપ– એ જ્ઞાનમાં રહેલો જુનો ધર્મ=વિશેષણ છે એટલે પ્રતિયોગિતાનો અવચ્છેદક રૂપત્ર પણ બને. અને એ જ સાધ્યતાવચ્છેદક છે એટલે અવ્યાપ્તિ આવે. છે પણ સાધ્યતા વચ્છેદકતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન એવી પ્રતિયોગિતાવચ્છેદકતાનો લક્ષણમાં નિવેશ કરીએ તો કે કોઈ દોષ ન ગણાય. કેમકે અહીં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધ તો સમવાય છે. રૂપ– એ સમવાયથી જ સાધ્યમાં રહેલ છે. જ્યારે રૂપcવત જ્ઞાનમાં આવેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક રૂપત્ર બને છે ખરો પણ રૂપત્વ એ જ્ઞાનમાં=પ્રતિયોગીમાં વિષયિતાસંબંધથી રહેલો છે. એટલે રૂપત્વમાં આવેલી પ્રતિ.અવચ્છેદકતા એ વિષયિતા સંથી અવચ્છિન્ન છે. સમવાયાવચ્છિન્ન નથી. એટલે આ પ્રતિયોગિતા ન લેવાય. પણ ઘટાભાવીયાદિ પ્રતિયોગિતા લેવાય. તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક એ જ રૂપ– સાધ્યતાવચ્છેદક બને છે. માટે આવ્યાપ્તિ ન આવે. પૃથ્વીમાં રૂપાવવાનું રૂપાદિનો અભાવ તો મળવાનો જ નથી. માટે બીજો જ અભાવ લેવાય એ ખ્યાલમાં રાખવું. આમ દંડિમાનું..... સ્થલીય અવ્યાપ્તિ દૂર થાય છે.
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी-- यदि च (तत्ताविनिर्मुक्त) शुद्धदण्डव्यक्तेरवच्छेदकत्वावगाहिप्रत्ययान्तरासत्त्वात् तद्दण्डी
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૩૩
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀