________________
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
दीधितिः२ કોઈ ભેદ હોવો જોઈએ. એ ભેદ એ જ છે કે દંડિ-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક દંડ બને. પણ તત્ દંડીઅભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તો તતુદંડ=તત્તાવિશિષ્ટદંડ જ બને. આ રીતે જ એ બેનો તફાવત સિદ્ધ થાય. અને આમ થવાથી તત્કંડિ-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તાવિશિષ્ટદંડ બન્યો. એટલે તેમાં પ્રતિ તા-અવચ્છેદકતા આવી. એ અવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદકદંડત્વ-તદિતર તત્તા એ ઉભયથી અવચ્છિન્ન છે. અનવચ્છિન્ન નથી. એટલે આગળ જે ખુલાસો કરેલો કે "પ્રતિયોગિતાવચ્છેદકતા તાદશોભયાનવચ્છિન્ન જ લેવાની." એના દ્વારા જ અહીં આપત્તિ નીકળી જાય. કેમકે આ પ્રતિ.અવચ્છેદકતા એ ઉભયાવચ્છિન્ન હોવાથી આવી પ્રતિયોગિતા લક્ષણમાં નહીં લેવાય. પણ ઘટાભાવીયાદિ પ્રતિયોગિતા લેવાશે. તેનો અનવચ્છેદક દંડ એ જ સાધ્યાવચ્છેદક છે એટલે દંડને સાધ્યતાવચ્છેદક માનીએ તો પણ કોઈ વાંધો નથી. કે પૂર્વપક્ષ જે કહેતો હતો કે "જો ત૮ડી-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તાવિશિષ્ટદંડ માનો તો પછી પ્રમેયદંડી-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક પ્રમેયત્વવિશિષ્ટ દેડ માનવો પડશે." એ ય તુચ્છ વાત છે. કેમકે જે ભૂતલ ઉપર કોઈ દંડી નથી. ત્યાં જ "દંડી નાસ્તિ" એવી પ્રતીતિ થાય છે. હવે ત્યાં તો દંડમાત્રને અવચ્છેદક માન્યા વગર છુટકો જ નથી. હવે એ જ સ્થાને "પ્રમેયદંડી નાસ્તિ" પ્રતીતિ પણ થાય જ છે. એટલે કે આ બે ય પ્રતીતિ એક સાથે થઈ શકે છે. જ્યાં એક પ્રતીતિ થાય ત્યાં બીજી થઈ શકે જ છે. અને માટે બે ય પ્રતીતિ સમાન બની જવાથી પ્રમેયદંડિ-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક પ્રમેયત્વોપલક્ષિત એવા માત્ર દંડને જ માનશો તો ય વાંધો નથી. જ્યારે "તદંડી નાસ્તિ" પ્રતીતિ સ્થલે "દંડી નાસ્તિ" એવી પ્રતીતિ થાય જ. એવું નથી
એ ઉપર જોઈ ગયા. એટલે ત્યાં તો ઉપર કહ્યા મુજબ માનવું જ જોઈએ. કે આમ અવ્યાપ્તિ આવતી જ ન હોવાથી દંડત્વને સાધ્યતાવચ્છેદક માનવાની કોઈ જરૂર જ રહેતી નથી. માટે દીધિતિની એ પંક્તિઓ નિરર્થક બની જાય છે.
जागदीशी -- तदा रूपत्वन्यूनवृत्तिजातिमद्वान् रूपादित्यादावव्याप्तिः । सर्वासामेव नीलत्वपीतत्वादि, रूपत्वन्यूनवृत्तिजातीनां साधनवनिष्ठाभावप्रतियोगिताया निरवच्छिन्नावच्छेदकत्वाद्रूपवति नीलो नास्ति पीतो नास्तीत्यादिप्रत्ययादित्याशयेन- *दण्ड्यादा वित्यत्रादिपदमुपात्तं तथा च तत्रापि स्वन्यूनवृत्तिजात्याश्रयत्वसम्बन्धेन रूपत्वमेव साध्यतावच्छेदकमिति (नाव्याप्तिरिति) भावः।
चन्द्रशेखरीयाः एवं अस्मन्मित्रेण कथिते सति वयमपि प्रत्युत्तरं दातुं उत्सहामहे । सत्यं कथितं भवता । किन्तु दीधितिकारेण पूर्वपक्षस्य अङ्गीकारं कृत्वा पश्चात् तत्प्रत्युत्तरं दत्तम्। "तुष्यतु दुर्जनः" इति न्यायात् नैतद् अनुचितम् ।। यदि तु भवत्कथितं स्वीक्रियते । तदापि न दीधितिग्रन्थो निरर्थकः । यतो घट: रूपत्वन्यूनवृत्तिजातिमद्वान् पृथ्वीत्वात् इति अत्र पूर्वोक्तलक्षणं अव्याप्तं भवति । तथा हि पृथ्वीत्वाधिकरणानि घटादयः । अत्र असत्कल्पनया रूपत्वन्यूनवृत्तिजातयः । तिस्रः मन्यन्ते नीलत्वं, पीतत्वं, रक्तत्वं च । तद्वन्ति च नीलपीतरक्तरूपाणि । अत्र नीलघटः, पीतघटा, रक्तघटः च हेत्वधिकरणत्वेन गृह्यते । तत्र नीलघटे पीतरूपाभावः, पीतघटे रक्तरूपाभावः, रक्तघटे च नीलरूपाभावः । तत्प्रतियोगिता-*
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કતગુજરાતી સરલ ટીકાઓ ૦ ૩૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀