________________
दीधितिः२
जगदीशभट्टाचार्यादयः । सूक्ष्मावगाहिप्रज्ञास्वामित्वात् तेषां छद्मस्थत्वेऽपि प्रायो न क्षतिसंभवः । अतः अत्र तेषांक अभिप्रायो गवेषणीयः । स च इत्थं मे मनसि परिस्फुरति । जगदीशेन स्ववृत्तिदंडत्वजात्याश्रयाधिकरणत्वसम्बन्धः स्पष्टं दर्शितः। किन्तु अत्र दंडत्वपदं केवलं विद्यार्थिनां सम्यक् बोधार्थम् । न तु सम्बन्धप्रविष्टम् । सम्बन्धस्तु, स्ववृत्तिजात्याश्रयाधिकरणत्वात्मकः एव । तेन जातिपदेन दंडत्वादिका काऽपि जातिः ग्रहीतुं शक्या । एवं अपि न काचित् क्षतिः । यतो यत्र दंडिसंयोगः, तत्र स्ववृत्तिदंडत्वादिजात्याश्रयाधिकरणत्वसम्बन्धेन दंडवान् वर्तते एव । न तु, तदभावः । तस्मात् दंड्यभावः न लक्षणघटकः, किन्तु घटवतः पुरुषस्य अभावः । दंडिमति भूतले घटवान् पुरूषो। नास्ति । घटस्तु स्ववृत्तिघटत्वजात्याश्रयघटाधिकरणत्वसम्बन्धेन घटवति पुरूषादौ वर्तते । अत्र भूतले तु तादृशपरंपरासम्बन्धेन साध्यतावच्छेदकात्मकेन घटवान् पुरूषो नास्ति । अतः घटवदभावः मीलितः । तत्प्रतियोगी घटवान् । तस्मिन् प्रतियोगिता ।। तदवच्छेदकं घटवत्त्वम् । अर्थात् घटः एव । तस्मिन् प्रतियोगितावच्छेदकता । सा तु स्ववृत्ति-(घटत्व)जात्याश्रया: (घट)धिकरणत्वसम्बन्धेन साध्यतावच्छेदकेन अवच्छिन्ना साध्यतावच्छेदकतावच्छेदकदंडत्वतदितरानवच्छिन्ना च । अतः इयं प्रतियोगिता लक्षणे प्रविष्टा । तत्प्रतियोगितावच्छेदका घटः । तदनवच्छेदकः दंडः एव साध्यतावच्छेदकः इति लक्षणघटनात् नाव्याप्तिः। . एतत् तु अस्मत्प्रज्ञाविलासः । मन्दबुद्धीनां अस्माकं तु क्षतिरपि संभवति । शोधनीया सा च सज्जनैः सर्वथा न तिरस्कर्तव्यः अस्माकं नूतनः परिष्कारः इति अभ्यर्थनाऽस्माकं तेषां प्रतीत्यलं विस्तरेण ।]
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ આ રીતે તો પ્રાસાદઃ દંડિમાનું એવી અનુમિતિનો લોપ થવાની આપત્તિ આવશે. જ્યારે એવી અનુમિતિ તો અનુભવસિદ્ધ છે. છે ઉત્તર: તમારી વાત સાચી છે. આવી અનુમિતિ થાય તો છે જ. આ અનુમિતિને સિદ્ધ કરવા દંડને જ સાધ્યતાવચ્છેદક માનવો પડે. અને તો પછી દંડ એ તાદેશપ્રતિયોગિતાનો અનવચ્છેદક બને." એવું કરવું પડે. એ માટે અમે કહેશે કે તે તે તમામ દંડો જ સ્વવૃત્તિ-દંડત્વજાતિ-આશ્રયાધિકરણત્વસંબંધથી દંડીમાં રહીને સાધ્યતાના
અવચ્છેદક બને છે. આમ સાધ્યતાવચ્છેદક સંબંધ "સ્વવૃત્તિ-દંડત્વજાતિ-આશ્રયાધિકરત્વ" બનશે. સ્વિ=દંડ. હતેમાં વૃત્તિ દંડત્વજાતિ. તેના આશ્રય તે જ દંડો. તેનું અધિકરણ દંડિપુરૂષ. હવે ભૂતલાદિમાં તત્કંડિ-અભાવ ભલે મળે. તેની અભાવની પ્રતિયોગિતાના વિચ્છેદક દંડો બનશે. તેમાં અવચ્છેદકતા આવશે. અહીં પૂર્વપક્ષના મત પ્રમાણે નિરૂપણ કરતાં હોવાથી તત્તા એ પ્રતિયોગિતા અવચ્છેદક બની જ નથી. માટે દંડમાં આવેલી તાદશઅવચ્છેદકતા એ સાધ્યતા-વિચ્છેદકતા-અવચ્છેદકદંડત્વમાત્રાવચ્છિન્ન જ છે. એટલે આમ તો આ પ્રતિયોગિતા લઈ શકાય. પણ આગળ જ કહી ગયા કે આ પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પણ હોવી જોઈએ. અહીં તો દંડનિષ્ઠ તાદશાવચ્છેદકતા સંયોગાવચ્છિન્ન જ છે. કેમકે દંડ સંયોગથી દંડીમાં રહે છે. આ અવચ્છેદકતા એ સ્વવૃત્તિ-દંડત્વજાતિ-આશ્રયાધિકરણત્વ સંબંધાવચ્છિન્ન નથી જ. એટલે આ પ્રતિયોગિતાઓ ન લેવાય. પણ ઘટાભાવીય પ્રતિયોગિતા લેવાય. એના અનવચ્છેદક દંડો બની જાય. એટલે અવ્યાપ્તિ ન આવે. અહીં દંડસંયોગવાળા ભૂતલાદિમાં તતુદંડીનો અભાવ ભલે મળે. પણ સ્વવૃત્તિદંડત્વજાતિ-આશ્રયાધિકરણત્વસંબંધથી દંડવાનનો અભાવ તો મળવાનો જ નથી. એટલે એ અભાવ લક્ષણમાં ન લઈ શકાતા દંડાદિ એ તાદશ પ્રતિયોગિતાના
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૪૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀