________________
दीधितिः२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
न, पर्वतः तदंडीमान् न" इत्यादिरीत्या सर्वेषां तत्तदंडिमझेदानां लक्षणघटकत्वात् तेषां प्रतियोगितानां अवच्छेदका यथायथं सर्वे दंडिनः साध्याः भवन्ति इति अव्याप्तिरक्षसा जक्षितम् तद् भेदघटितं लक्षणम् । तस्माद् यत्किंचिदेतद् ।। पूर्वोक्तरीत्या दंडत्वस्य परंपरया साध्यतावच्छेदकत्वं, दंडस्य वा परंपरया साध्यतावच्छेदकत्वं इत्यादि
दीधितिजागदीशीकृतपरिष्करणयुक्तमेव लक्षणं युक्तियुक्तम् इति सर्वं चतुरस्रम् ।] િચન્દ્રશેખરીયાઃ કેટલાંકો: આ અત્યન્તાભાવથી ઘટિત વ્યાપ્તિનું જ્ઞાન એ દંડિમાન્ વિગેરે અનુમિતિમાં કારણ બિનતું જ નથી. પણ આગળ જ ભેદથી ઘટિત જે વ્યાપ્તિ બનાવવાના છે. તેનું જ્ઞાન જ આ બધી અનુમિતિઓમાં
કારણ છે. છે તે આ પ્રમાણે–"હેતુસમાનાધિકરણ-ભેદપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યસામાનાધિકરણ્ય" એ ભેદઘટિત વ્યાપ્તિ
છે. "દંડિસંયોગવદ્ ભૂતલ દંડિમાનું ન" એમ બોલી શકાતું નથી. પણ "ઘટવાનું ન" ઇત્યાદિ કહી શકાય. એટલે દિડિસંયોગાધિકરણ એવા ભૂતલમાં રહેલો ઘટવક્મદ મળે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટ બને અનવચ્છેદક દંડી=સાધ્ય બને. અને તેનું સામાનાધિકરણ્ય હેતમાં મળી જવાથી અવ્યાપ્તિ ન આવે
આ જ કારણસર આગળ જે કહેવાના છે કે જેવા પ્રકારની અનુમિતિમાં જેવા પ્રકારની વ્યાપ્તિનું જ્ઞાન મળે અને અનુમિતિ કરી આપે તે સ્થાનમાં તેવા પ્રકારની વ્યાપ્તિનું જ્ઞાન જ કારણ બને. અને ત્યાં વ્યાપ્તિનું લક્ષણ પણ એ જ રીતે બને. દંડિમાન્ વિગેરેમાં અત્યન્તાભાવથી ઘટિત લક્ષણ તો અવ્યાપ્ત જ બને છે. દંડવાદિને પરંપરાથી સાધ્યતાવચ્છેદક માનીને અવ્યાપ્તિ દૂર કરવી" એ બધું પણ અનુચિત લાગે છે. એના કરતા અહીં ઉપર મુજબ ભેદઘટિત વ્યાપ્તિ લક્ષણ ઘટી જ જાય છે. એટલે આવા સ્થાનમાં એ જ લક્ષણ લેવું. બધી જ જગ્યાએ જો અત્યન્તાભાવનું લક્ષણ મારી-મચડીને બેસાડવાનું હોત તો પછી યથાયથ. ઇત્યાદિ ગ્રન્થ જ ફોગટ થાય. ત્યાં તો જ્યાં જે લક્ષણ ઘટે ત્યાં તે લક્ષણ ઘટાવવાની જ વાત કરી છે. માટે અહીં ભેદઘટિત લક્ષણ માનવું
ઉચિત છે. ર [ઉત્તરઃ આ ભાઈની મૂઢતા ય જબરી છે. કેમકે ભેદ ઘટિત લક્ષણ પણ અવ્યાપ્ત જ બને છે. "ભૂતલ તદંડીમાનું ન" ઇત્યાદિ પદ્ધતિથી હત્યધિકરણમાં તત્ત૮ડિવતુભેટ મળી જાય છે. અને તે ભેદની પ્રતિયોગિતાના અવચ્છેદક તમામે તમામ દંડીઓ-સાધ્યો બની જાય છે. એટલે અવ્યાપ્તિ તો રહેવાની જ છે. માટે જ એમની વાત ઉચિત નથી. પણ અમે કરેલું નિરૂપણ જ નિર્દોષ જાણવું.]
जागदीशी -- नव्यास्तु-दण्डिमान्' इत्यनुमिती संयोगेन न दण्ड्यादेः प्रकारकत्वं, किन्तु स्ववृत्तिपुरुषत्वाविच्छिन्नाधिकरणतासम्बन्धेन,
__चन्द्रशेखरीयाः अत्र नव्याः इत्थं स्वमतमाचक्षते- दंडीमान् दंडीसंयोगात् इति अत्र दंडी न संयोगेन साध्यः । अर्थात् साध्यतावच्छेदकसम्बन्धः न संयोगः, किन्तु स्ववृत्ति-पुरुषत्वावच्छिन्नाधिकरणत्वसम्बन्धः एव साध्यतावच्छेदकः ।। स्व-दंडी, तवृति पुरूषत्वं, तदवच्छिन्नः पुरूषः, तदधिकरणं प्रासादः, तथा च परंपरासम्बन्धेन दंडी प्रासादे साध्या,
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૪૬
ܪܰ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀