________________
રીતિઃ.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀܀
܀
હું એ આપત્તિ દૂર કરવા માટે તો જગદીશે શુદ્ધસ્થલે પ્રતિ.અવચ્છેદકતા નિરવચ્છિન્ન લેવાની વાત કરી જ છે. અને એ તો પૂર્વે જણાવી ગયા તેમ જ છે. તત્તાદિ એ તતુદંડીમાં આવેલી પ્રતિ ના અવચ્છેદક ભલે ન બને. પણ તત્તા-ઉપલક્ષિતદંડમાં આવેલી પ્રતિ.અવચ્છેદકતાના અવચ્છેદક તો એ તત્તાદિ બની જ શકે છે. જેમ દંડી સાધ્ય છે તો સાધ્યતાવચ્છેદક દંડત્વ તો ન જ બને. દંડ બને. પણ એ દંડમાં આવેલી સાધ્યતાવચ્છેદકતાનો અવચ્છેદક દંડત્વ બની શકે જ છે. આમ અહીં દંડમાં આવેલી પ્રતિ.અવચ્છેદકતા એ તત્તા+દંડત્વ એ ઉભયથી અવચ્છિન્ન જ હોવાથી તે પ્રતિયોગિતા લક્ષણ ઘટક ન બને. માટે આવ્યાપ્તિ ન આવે. છે એ જ રીતે મહાનસીયવહ્નિવૃત્તિત્વવિશિષ્ટજાતિમાં (વહ્નિત્વમાં) આવેલી પ્રતિયોગિતા-વિચ્છેદકતા પણ સાધ્યતાવચ્છેદકતા વચ્છેદકવહ્નિત્વક્તદિતર (મહાનસીયવહ્નિવૃત્તિત્વ) ઉભયથી અવચ્છિન્ન હોવાથી આ પ્રતિયોગિતા નહીં લેવાય.
એ જ રીતે પટસમવેતત્વવિશિષ્ટજાતિમાં આવેલી પ્રતિયોગિતા-અવચ્છેદકતા પણ સાધ્યતાવચ્છેદકજાતિત્વ તદિતર (પટસમવેતત્વ) એ ઉભયથી અવચ્છિન્ન હોવાથી આ પ્રતિયોગિતા પણ લક્ષણ ઘટક ન બને. આમ કિપૂર્વપક્ષે આપેલી દંડિમાનું સ્થલે અવ્યાપ્તિ અને વહ્નિમાનુજાતિમદ્વાનું એ સ્થલે ઉત્તર પક્ષે જ બતાવેલી
આપત્તિઓ એ બધું જ દીધિતિના મૂલ લક્ષણ પ્રમાણે તો ઘટે જ છે. એ ઉપરાંત જાગદીશીના "સાધ્યતાવરચ્છેદક+તદિતરાનવચ્છિન્ન પ્રતિયોગિતા... ઇત્યાદિ પરિષ્કારવાળા લક્ષણ પ્રમાણે પણ ઘટે જ છે. અને ઉત્તરપક્ષે એ આપત્તિઓનું કરેલું નિવારણ પણ એકદમ સુસંગત થાય છે. મુખ્યાલ રાખવો "પ્રતિયોગિતા એ સાધ્યાવચ્છેદકતદિકરાનવચ્છિન્ન" લેવાની વાત કર્યા પછી પણ આ ત્રણ સ્થળોમાં અવ્યાપ્તિ આવતી હતી. એ આપત્તિ હવે "પ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકતદિકરાનવચ્છિન્ન લેવાની." એવા ખુલાસાથી દૂર થયેલી છે. એટલો ફર્ક છે.] કે વિવૃત્તિકાર વામાચરણ ભટ્ટાચાર્યને ખરેખર ધન્યવાદ છે કે સૂક્ષ્મબુદ્ધિ પૂર્વક આવો સ્પષ્ટ ખુલાસો કરી બધી રીતે બધુ જ સુસંગત બનાવી આપ્યું.
આટલું સ્પષ્ટ કરો: કે મહાનસીયવસ્લિ-અભાવ અને નીલદંડવત્નો અભાવ આ બેયના પ્રતિયોગી ક્રમશઃ મહાનસીયવહ્નિ અને નીલદંડવાનું છે. અને પ્રતિયોગિતાના અવચ્છેદક તરીકે ક્રમશઃ મહાનસીયવહ્નિત્વ અને નીલદંડત્વ નિલદંડ એટલે નીલરૂપવિશિષ્ટદંડ એ પ્રસિદ્ધ જ છે) છે. છતાં પહેલી મહાનસીયવહ્નિ અભાવની પ્રતિયોગિતા એ મહાનસીયત્વ અને વનિત્વ એ ઉભય ધર્મથી અવચ્છિન્ન છે. કેમકે આ બે ય ધમાં પ્રતિયોગિતાવાળામાં=મહાનસીયવહ્નિમાં રહેલા છે. એટલે અવચ્છેદક બની શકે છે.જ્યારે નીલરૂપવિશિષ્ટદંડવત્ નીલદંડિ)ના અભાવની પ્રતિયોગિતા એ નીલરૂપવિશિષ્ટદંડનીલદંડ]થી અવચ્છિન્ન બનવા છતાં પણ એ પ્રતિયોગિતા નીલરૂપથી અવચ્છિન્ન તો નહિ જ બોલાય. કેમકે નીલરૂપ એ નીલદંડીમાં પ્રતિયોગિતાવાળામાં રહેલું નથી.
આ ખુલાસો અમે આગળ સ્પષ્ટ કરી જ ગયા છીએ. છતાં વારંવાર ખુલાસો કરવાનું કારણ એ જ છે કે
܀
܀ ܀
܀
܀ ܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતિ+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀