________________
સ્વ. શાહ ચુનીલાલ પ્રેમચંદ ઘીવાળા (બરવાળા ઘેલાશા) હાલ બારેજા
સ્વ. શાહ મુલચંદ પ્રેમચંદ ઘીવાળા (બરવાળા ઘેલાશા) હાલ બારેજા
જન્મ સંવત :
૧૯૮૫
જન્મ સંવત :
૧૯૪૨
સ્વર્ગવાસ સંવત :
२०३४
સ્વર્ગવાસ સંવત :
૨૦૧૫
આપના સદવ્યવહારના ગુણા જીવનમાં મળતાં સમભાવે અમેએ મેળવ્યો છે. આપે આપેલ સંસ્કારોથી અમારી પ્રગતિ થઈ છે. અમે આપનું ઋણ કદાપિ અદા કરી શકીશું નહીં'. આપના સુપુત્રો, શાહ નગીનદાસ મુલચંદ તથા શાહ ચંદુલાલ ચુનીલાલ
અને ઘીવાળા પરિવાર બારેજા
પૂજ્ય પિતાશ્રી ભેગીલાલ કકલભાઈ શાહ પૂજ્ય માતુશ્રી તારાબહેન ભેગીલાલ શાહ
(ધાનેરાવાળા)
આપે અમારા જીવનમાં દાન, દયા, ધર્મના સંસ્કાર આપ્યા છે. આપ સંત સતીઓના દર્શન કરી સતસંગને લાભ લઈ રહ્યા છે. અમને પણ તે જ માર્ગે જવા પ્રેરણા આપે છે.
લિ. આપના સુપુત્રા, જયંતિભાઈ, ગિરધરભાઈ, પ્રવિણભાઈ તથા પરિવાર