________________
*** શ્રી મુંબઈ જૈત યુવક સંઘનું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
। છૂટક નકલ રૂા. ૧૦/
વિક્રમ સંવત ઃ ૨૦૬૩
તા. ૧૬ માર્ચ, ૨૦૦૭
વીર સંવત : ૨૫૩૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/
ફાગણ વદી – તિથિ : ૧૨
=
દાર્શનિક તત્ત્વરિતક પંડિત સુખલાલજી સવા શતાબ્દી વિશેષાંક
જિન-વચન
સત્ય અને મૌન.
तव फरसा भासा गुरुभूओवधाइणी । सच्चा विसा न वत्तव्वा जओ पावस्स आगमो ।।
-ક્ષવૈજાતિ-૭-૨
સત્ય ભાષા પણ જો કઠોર હોય અને પ્રાણીઓનો મોટો ઘાત કરનારી હોય તો તે બોલવી નહિ, કારણ કે એથી પાપકર્મ બંધાય છે.
सत्य भाषा भी यदि कठोर और प्राणियों का बड़ा घात करने वाली हो तो न बोली जाए, क्यों कि इस से पाप-कर्म का बंध होता है ।
One should not utter harsh language which may lead to killing, even if it is true, since it is sinful.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ખિન-વઘન માંથી).