________________
૨૦
૩૪૫ અર્થદંડવિિ
૩૪૬ અનર્પણા
૩૪૭ અનવકાંક્ષક્રિયા
૩૪૯ અનસ્થિત (અધ)
૩૪૯ અનશન
પ્રબુદ્ધ જીવન
જૈન પારિભાષિક શબ્દકોશ
૩૫૦ અનાચાર
તા. ૧૬ માર્ચ ૨૦૦૭
ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ગતાંકથી આગળ)
પોતાના ભોગરુપ પ્રર્યાજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મવ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત્ નિરર્થક કોઈ પ્રવૃત્તિ ન કરવી.
अपने भोगरूप प्रयोजन के लिए होने वाले अधर्म व्यापार के अतिरिक्त सभी प्रकार के अधर्म व्यापार से निवृत्त होना अर्थात् कोई निरर्थक प्रवृत्ति न करना ।
To refrain from all un-virtuous act whatsoever and to remain engaged in a virtuous act.
અનર્પિત અર્થાત્ બીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. अनर्पित अर्थात् अपेक्षान्तर से विरोधी स्वरुप सिद्ध होता है।
viewed from a stand point different from the adopted one. પૂર્વના અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાનો અનાદર धूर्तता और आलस्य से शास्त्रोक्त विधि करने का अनादर ।
Out of roguishness or lethargy to evince disregard for an injunction laid down in scriptures. જળતરંગની જેમ જે અવધિજ્ઞાન કદી ઘટે છે, કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિરોહિત થાય
છે.
जलतरंग की तरह जो अवधिज्ञान कभी घटता है, कभी बढ़ता है, कभी आविर्भूत होता है और कभी तिरोहित રો નાતા હૈ ।
Like the waves of water avadhijnana which now increases, now decreases, now appears, now disppear
મર્યાદિત વખત માટે કે જીવનના અંત સુધી સર્વે પ્રકારના આહારનો ત્યાગ કરવો.
मर्यादित समय तक या जीवन के अन्त तक सभी प्रकार के आहार का त्याग करना ।
complete giving up of food
જે અતિચારો ઇરાદાપૂર્વક અને વક્તાથી સેવવામાં આવે, તો તે વ્રતના ખંડનરૂપ છે.
जिन अतिचारों का ज्ञान बूझकर अथवा वक्रता से सेवन किया जाय, तब वे व्रत के खण्डन रुप है ।.
misconduct
૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(ક્રમશઃ)
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક વિનંતિ
સુજ્ઞશ્રી,
સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમતિ મળતું હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ.
'પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ કરવા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે.
ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે.
આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે.
આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકૂળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ.
આપનો ચેક/ડ્રાફ્ટ `SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ.
આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે.
આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રે૨ક બની રહેશે. ધન્યવાદ, આભાર.
મેનેજર