________________
*
*
* * * * * *
* *
I
1
*** શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * * *
S:
પ્રબુદ્ધ જીવન
છૂટક નકલ રૂા. ૧૦/i વિક્રમ સંવત : ૨૦૬૩
તા. ૧૬જૂન, ૨૦૦૭ વીર સંવત : ૨૫૩૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- 1 નિજ જેઠ સુદિ – તિથિ - ૨ 1
-
જિન-વચન
લોભ સર્વ નાશ कोहो पीइं पणासेइ माणो विणयनासणो । माया मित्ताणि नासेइ लोभो सव्वविणासणो ।।
-સર્વાનિ–૮-૩૭] . ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિનયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે.
क्रोध प्रीति का नाश करता है; मान विनय का नाश करता है; माया (कपट) मैत्री का नाश करती है और लोभ सर्व का नाश करता है ।
Aa :
* * * * * *
* * *-: જો 1 Exe. Eid
-
Anger destroys love; ego destroys modesty; deceit destroys friendship and greed destroys everthing.
ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “નિ-વચનમાંથી.
,
[