________________
1 * * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * * * |
પ્રબુદ્ધ જીવન
છુટક નકલ રૂા. ૧૦/- વિક્રમ સંવત ૨૦૬૩ -
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૭ વીર સંવત ઃ ૨૫૩૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- 1 ભાદરવો સુદિ– તિથિ - ૫
જિન-વચના
વાણી સંયમ अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अंतरा। पिट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए ।।
- વૈવાનિ–૮-૪૭ સાધકે વગર પૂછયે બોલવું નહિ, ગુરુજનો વાતચીત કરતા હોય તો વચ્ચે બોલવું નહિ, પીઠ પાછળ કોઈની નિંદા કરવી નહિ અને કપટયુક્ત અસત્ય વાણીનો ત્યાગ કરવો. __ साधक बिना पूछे न बोले, गुरुजन बोलते हों तब बीच में न बोले, चुगली न खाए और कपटयुक्त असत्य बचन का त्याग રે.
A wise man should not speak without being asked; he should not interrupt while his seniors are talking; he should not indulge in backbiting others and he should never tell a lie or hide something.
- ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વચનમાંથી).