________________
* * * શ્રી મુંબઈ જેતે યુવક સંઘનું માસિક મુખપત્ર *** :
પ્રબુદ્ધ જીવન
| છૂટક નકલ રૂા. ૧૦/-
તા. ૧૬ નવેમ્બર, ૨૦૦૭
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- | કારતક કે - તિથિ - ૬
વિક્રમ સંવત : ૨૦૬૪
વીર સંવત : ૨૫૩૪.
જિન-વચન
ઘાતક ભાષા तहेव सावज्जणुमोयणी गिरा
ओहारिणी जा य परोवघायणी। से कोह लोह भयसा व माणवो न हासमाणो वि गिरं वएज्जा ।।
- સવૈવતિ -૭-૧૪. ક્રોધ, લોભ, ભય, માન કે મજાક-મશ્કરીમાં એવી ભાષા ન બોલવી જોઈએ કે જે પાપને વખાણનારી હોય, બીજાનો પરાભવ કરવાવાળી હોય કે બીજાનો ઘાત કરનારી હોય.
क्रोध, लोभ, भय, मान या मजाक में भी साधकं सावध का अनुमोदन करनेवाली, अन्य का पराभव करनेवाली और अन्य का उपघात करनेवाली भाषा न बोले ।
One should not speak, out of anger, greed, fear, ego or for the sake of humour, such words as may encourage sin, or derogate others or may be instrumental in killing others.
ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન' માંથી.
I