________________
જીવન
( તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭
પ્રબુદ્ધ જીવન . તે રીતે ૧૭ જૈન પારિભાષિક શબ્દકોશ,
a ડૉ. જિતેન્દ્ર બી. શાહ
(ઑક્ટોબર-૨૦૦૭ના અંકથી આગળ) ૪૦૨ પ્રચ્છના -શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી તે.
-शंका दूर करने के लिए या विशेष निर्णय करने हेतु पूछना-प्रश्न आदि करना ।
- To make enquiries with a view to removing doubt or with a view to being particularly certain. ૪૦૩ અનુપ્રેક્ષા -શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું.
-शब्दपाठ या उसके अर्थ का मन से चिंतन करना।
- To mentally ponder over the wording or the meaning of a text ૪૦૪ આમ્નાય -શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવું.
-पढी हुई वस्तुओं के उच्चारों का शुद्धिपूर्वक पुनरावर्तन करना।
-To correctly repeat the wording of a text that has been learnt. ૪૦૫ ધર્મોપદેશ -જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું, ધર્મનું કથન કરવું.
-जानी हुई वस्तुओं का रहस्य समजाना, धर्म का कथन करना ।
- To grasp the secret of a text that has been learnt, to preach things religious. ૪૦૬ આચાર્ય -મુખ્યપણે જેમનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે.
-मुख्य रुप से जीसका कार्य व्रत एवं आचार ग्रहण करवाना हो उसे आचार्य कहते हैं।
- He whose chief task is to preside over acceptance of a some other rule of conduct. ૪૦૭ સંઘ -ધર્મના અનુયાયીઓ, તેના ચાર ભેદ છે - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.
-धर्म के अनुयायी - उनके चार भेद साधु-साध्वी श्रावक-श्राविका हैं।
- The followers of a religion constitute. ૪૦૮ સાધુ -પ્રવજ્યાવાન, દીક્ષાવાળા હોય છે.
-प्रव्रज्यावाले अर्थात् दीक्षायुक्त हो उसे ।
-He who has been intiated into monastic order. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(ક્રમશ:) પ્રબુદ્ધ જીવન ઃ ગ્રાહક વિનંતિ સુજ્ઞશ્રી,
સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનઆજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન' નિયમતિ મળતું ! હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ.
પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ કરવા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ' ઉપરાંત “પ્રબદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે.
આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકૂળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ.
આપનો ચેક/ડ્રાફ્ટ 'SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ.
આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ “પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે.
આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર. Dમેનેજર