Book Title: Prabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 199
________________ તા. ૧૬ ઓક્ટોબર ૨૦૦૭ ૩૯૩ વિતત શબ્દ ૩૪ વિતર ૩૯૫ ઉપાધ્યાય ૩૯૬ તપસ્વી ૩૯૭ શૈક્ષ ૩૯૮ ગ્લાન ૩૯૯ ગણ ૪૦૦ કુલ ૪૦૧ વાચના # પ્રભુદે જીવન જૈન પારિભાષિક શબ્દકોશ n ડૉ. જિતેન્દ્ર બી. શાહ (સપ્ટેમ્બર-૨૦૦૭ના અંકથી આગળ) -તારવાળા, વીણા, સારંગી આદિ વાદ્યોનો શબ્દ. —તારી વાતે વીળા, સારંગી આવિ વાદ્યો ા શવ્વુ -Sound produced by stringed intruments like hite, Sarangi etc. -શ્રુતજ્ઞાનનું અવલંબન હોવા છતાં એકત્વ અર્થાત્ અભેદ પ્રધાનપણે ચિંતવાય તે શુક્લધ્યાનનો એક પ્રકાર. - श्रुतज्ञान का अवलंबन होने पर भी एकत्व अर्थात् अभेद प्रधान रूपेण चिंतनीय बने वह वितर्क शुक्लध्यान । -Scrlntural text, One kind of Shukla-dhyana -મુખ્યપણે જેમનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય તે. - मुख्य रुप से जिसका कार्य श्रुताभ्यास करवाना हो । -He whose chief task is to teach the scriptural text. -મોટાં અને ઉગ્ર તપ કરનાર. - बडे बडे एवं उग्र तप करनावाले । -He who performs a great and sever penance. -જે નવદલિત હોઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય. - जो नवदीक्षित शिक्षा प्राप्त करने योग्य हो । -He who being a new entrant to the monastic order is a candidate for receiving instruction. -રોગ આદિથી શા થઈ ગયા હોય તે. - रोगादि से शारीरिक क्षीणता को प्राप्त । 19 -He who has grown weak owing to a disease. —જુદા જુદા આચાર્યોના શિષ્ય રૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય તેમનો સમુદાય તે. - अलग अलग आचार्यों के शिष्य रूप साधुओं, जो परस्पर सहाध्यायी होने के कारण समान वाचनावाले हो उनका સકાય -A group of such monks who though disciples of various acharyas study together and so are shares in a common reading of the scriptural texts. એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર - एक ही दीक्षाचार्य का शिष्य परिवार । -The group of disciples who have received intiation into the monastic order at the hands of a common acharya. -શબ્દ અર્થનો પ્રથમ પાઠ લેવો તે. - शब्द या अर्थ का प्रथम पाठ लेना । -To take first lessons in the wording or the meaning of a text. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:)

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246