________________
તા. ૧૬ જુલાઈ, ૨૦૦૭
એમની સાથે રહે. એમને કાશ્મીર જવાનું મન થયું. દીકરા-વહુએ મશ્કરીનો સંવાદ સંભળાવી, પૈસાની ખેંચ છે કહી ઘર–મંદિરમાં પડી રહેવા કહ્યું. પોતે કમાયેલી કમાણીમાં પણ હક નહિ ? દીકરો-વહુ એક મહિના માટે વિદેશ પ્રવાસે ગયા ત્યારે એમને પૈસાની ખેંચ ન લાગી! ઉકળેલા વૃદ્ધ દંપતીનું મગજ ભમ્યું. પંદરસો સ્ક્વેર ફૂટનો ફ્લેટ વેચી નાખી, દેશમાં જતા રહ્યા. દીકરા-વહુએ પરદેશથી આવીને ઘરની ઘંટડી વગાડી તો મા બાપને બદલે નવા માલિકે બારણું ખોલ્યું !!
પ્રબુદ્ધ જીવન
આવા તો અનેક સાચા દૃષ્ટાંતો જીવે છે, કેટલાંની વાત કરવી? આ લેખ પૂરી કરતો હતો ત્યાં 'પ્રબુદ્ધ જીવન'ના એક વાચક એલ. ડી. દેઢિયાએ એક સરસ કવિતા મોકલી એમાં ભાવ માતાપિતાને માણી લેવાનો છે. ‘માતાપિતા હયાત હોય ત્યારે તમારા હોઠથી બે વ્હાલપના વેણ બોલજો, જ્યારે મા-બાપના હોઠ બીડાઈ જાય ત્યારે એમના હોઠ ઉપર ગંગાજળ મૂકશો તો શું અર્થ ? હયાત મા-બાપની
છબીને પછી નમન કરવાનો શો અર્થ? દીવાન ખંડમાં હારવાળી
સંઘતા પેટ્સ અને આજીવન સભ્યોને વિનંતિ
પણ પ્રસ્તુત કરી જેની વિગતોઆ અંકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે.
આપ-શ્રી મંબઈ જૈન યુવક સંઘના પેટ્રન /આજીવન સભ્ય છો એટલે વચન મુજબ આપને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત મળતું હશે અને મળતું રહેશે.
સંધના પેટ્રન અને આજીવન સભ્યોએ સંઘના પાયાને મજબૂત કર્યો છે. એ સર્વે મહાનુભાવોને અમારી નમ્ર વિનંતિ છે કે આપ
આપનો તેમ જ આપના પરિવારનો સહકાર સંઘને સર્વદા મળતો રહે અથવા આપના વડીલ જ્યારે સભ્ય થયા હોય ત્યારે આપે એ સમર્થ
છે; એ માટે સંઘ આપનો હૃદયપૂર્વક આભાર માને છે. આપના સલાહસૂચનો સદાય અમને આવકાર્ય એશે.
૧૯૪૧માં પેટ્રન માટે દાનની રકમ રૂા. ૩૦૦/-ની હતી. અને આવન સભ્યોની તો એથી પણ ઓછી હતી.
છબીનો શું અર્થ ? અડસઠ તીરથ જેના ચરણોમાં એ તીરથને વંદ્યા શું પછી બીજા તીરથે જવાનો કોઈ અર્થ નથી, માતૃ-પિતૃ દેવો ભવ એ સનાતન સત્ય છે, એ ભુલીને પછી ‘રામ નામ સત્ય છે’ એવા બરાડા પાડશો તો એનો પડઘોય નહિ સંભળાય, પ્રેમથી બેટા કહેનારને ગુમાવ્યા પછી બહારનો ઊછીનો પ્રેમ લેવા જશો તો શૂન્ય અને છેતરાશ હાથમાં આવશે.'
છેલ્લા બે દાયકામાં વૃદ્ધાશ્રમો વધ્યા છે. એ ઘટશે ? વાસ્તવિકતા તો ના પાડે છે. પણ અત્યારના ૩૦-૪૦ની વરના મા-બાપને વિનંતિ કે તમારે ઘડપણમાં આવી કરુણ સ્થિતિમાંથી પસાર ન થવું હોય તો, ક્ષણભર તમારા વૃદ્ધ મા-બાપને યાદ કરી તમે તમારા બાળકને જે હેત તમે પણ પામ્યા હતા, એ હેતને સમાતરે વિચારજો. અને બાળક કિશોર વયનું થાય ત્યાં સુધી તમારી સાથે જ સુવડાવજો.
આ ‘ઘડપણ કોણે મોકલ્યું રે’એ ભક્ત કવિ નરસિંહે ગાયું ત્યારે એ તત્ત્વ-ચિંતક કવિના મનમાં કેટલા ઊભરા થયા હશે ?
ધનવંત શાહ
નવા પેટ્રન અને આજીવન સભ્ય બનનારને માટે દર બે-ત્રણ વર્ષ વધારો કરવામાં આવતો હતો. છેલ્લે ૨૦૦૩ની સાલની વાર્ષિક સામાન્ય સભાએ પેટ્રન માટે રૂ. ૨૫,૦૦૦/- અને આજીવન સભ્ય માટે રૂા. ૫૦૦૦૦- ની દાનની રકમનો ઠરાવ પસાર કર્યો.
પરંતુ એ પહેલાં આ રકમ જ્યારે ઓછી હતી ત્યારે ત્યારના અને આજના સર્વે પેટ્રન આજીવન સભ્યોને વચન પ્રમાણે ‘પ્રબુદ્ધ જીવન' તો સમર્પિત થતું રહ્યું જ છે.
છેલ્લા ઘણા સમયથી કાગળ, પ્રિન્ટિંગ, પોસ્ટેજ તેમજ વહીવટી ખર્ચમાં અસાધારણ વધા૨ો અને વ્યાજના દરમાં ઘટાડો થવાથી તેમ જ જાxખ ન લેવાના સિદ્ધાંતનું પાલન કરવાની પ્રતિજ્ઞાને કારણે 'પ્રબુદ્ધ જીવન'ને આર્થિક નુકસાની સહન કરવી પડે છે.
આ સમસ્યાને પહોંચી વળવા અમે ‘પ્રબુદ્ધ જીવન નીધિ'ની સ્થાપના કરી અને સમાજ તરફથી અમને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. તેમ જ આજીવન ગ્રાહક યોજના અને અન્ય ગ્રાહક યોજના
આપેલી રકમ અને વર્તમાનમાં નક્કી થયેલી રકમ તરફ નજર કરી આપને યોગ્ય લાગે તેટલી સ્વૈચ્છિક રકમ આપ પ્રબુદ્ધ જીવન નીધિ'માં મોકલી આપની સહયોગ આપશો તો 'પ્રબુદ્ધ જીવન' આપની પાસે નિયમિત આવવા વધુ સમર્થ બનશે.
આપ પ્રબુદ્ધ વન'નો આજીવન ગ્રાહક ચીજના જેટલી પણ રકમ પૂરક દાન તરીકે મોકલશો તો આપનો એ સહકાર પણ અમૂલ્ય ગણાશે.
કૃપા કરી અમારી વિનંતિને અન્યથા ન લેશો. વચન પ્રમાણે ‘પ્રબુદ્ધ જીવન' પ્રતિ માસે આપને આંગણે પહોંચશે જ.
.
'પ્રબુદ્ધ વન' એ એક જ્ઞાન થા છે, વિચાર યજ્ઞ છે. વિચારથી ધન પ્રાપ્ત થાય છે અને ધન એ વિચારોને પ્રસરાવે છે, ધનની આ જ સાર્થકતા છે. વિચા૨થી જીવનમાં સાચી ‘સમજ’ પ્રવેશે છે. આપણે વસ્તુ'ની કિંમત કરીએ છીએ, પણ અમૂલ્ય ‘વિચારો’ના મૂલ્યને સમજીશું ત્યારે જીવન મૂલ્યવાન બની જશે.
અમારી આ વિનંતિ 'પ્રબુદ્ધ જીવન'ના સર્વ જ્ઞાન જિજ્ઞાસુ વાચક મિર્ઝાને છે.આપનો આર્થિક સમિધ આ જ્ઞાન યજ્ઞની જ્યોતને વધુ પ્રકાશમાન કરશે. આપની વાચન મુદ્રાને અમારા શત શત નમન. ઘ પ્રમુખ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ