________________
10
રૂપમાં લક્ષ્મીજી પોતે જ અમારા ઘરે પધાર્યા હતાં. તેના આગમન પછી અમે જીવનમાં ક્યારેય અભાવનો અનુભવ નથી કર્યો. વર્ષોના વહેવા સાથે અમારું દામ્પત્યજીવન પ્રસન્નમધુર બનતું રહ્યું.
લગ્નજીવનના પ્રારંભમાં અમે બંને સાથે મળી પાંચસો-છસ્સો કમાઈ લેતા હતાં. અર્ધો પગાર ઘરખર્ચમાં જતો ને અડધી પગાર
પિતાજીનું દેવું ચૂકવવામાં પૂરો થઈ જતો હતો.
અંતે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમાં મેં મારો મહાનિબંધ યુનિવર્સિટીને સોંપી દીધો. બહારના પરીક્ષક (external refree) તરીકે જાણીતા ગાંધીવાદી તથા સહકારી ચળવળના વિષયમાં મહારથી ગણાય તેવા શ્રી વી. એલ. મહેતાની નિમણૂક થઈ. આ રીતે અંતે મને Ph.D.ની ડિગ્રી તો મળી પરંતુ લાખ રૂપિયાનો પ્રશ્ન એ હતો કે ડિગ્રી તો મળી પણ પછી શું ?
• આ અરસામાં ઈશ્વરી સંકેત જેવી એક ઘટના ઘટી.
એક અમેરિકન (Visiting) પ્રોફેસરના ત્રા જાહેર પ્રવચનો મુંબઈમાં યોજાયા હતાં. આ પ્રવચનો દરમ્યાન એક માતબર વ્યક્તિત્વવાળા ભાઈ મારી પાસે આવ્યા અને પોતાનું વિઝિટીંગ કાર્ડ મારા
પંથે પંથે પાથેય... (અનુસંધાન પુષ્ટ છેલ્લાથી ચાલુ) વેદનાઓને સમજનારી નાની યુવાન જનેતા છે.
મારે તો મળવું હતું, બિન પટેલને એટલે ફરતો ફરતો હું એમના ઓરડે પહોંચ્યો.
એમનો ઓસ્ડ અલાયદી હતી. બધાય ઘરડાને મળેલી સગવડતા ત્યાં હતી. ક્યાંય ગરીબ અમીરની ભેદરેખા નહોતી. બધાય વૃદ્ધો અનુબહેનના ગુણાનુરાગની હરખભેર
વાત કરતા હતા.
હું ાિબેનના પલંગ પાસે પહોંચ્યો એમને માથું નમાવી વંદન કરી લીધા. માજી બોલ્યા : 'આવ, બેટા આવે.' બાસઠ વરસના મારી જેવાને ‘બેટા’ કહેનાર માજીનો ઉમળકો હું સમજી ગયો, એમણે કહ્યું : 'બસ બેટા, મારા પલંગ પર મારી નજીક બેસ: માની મર આશરે એંશી વરસની લગોલગની હશે.
પ્રબુદ્ધ જીવન
હું એમની સામે પલંગ પર જ બેઠી. એમનો ગોરો વાન, આછી કરચલીવાળો ચહેરો, હૈયે હરખ ખરો પણ એમની આંખોમાં
તા. ૧૬ જુલાઈ,૨૦૦૭
હાશમાં આપી કહ્યું :
'હું ગોપાલરાવ છું અને બૅન્ક ઑફ બરોડામાંથી આવું છું. અમને એક અનુભવી અર્થથાસ્ત્રીની (Economist)ખાસ જરૂર છે. કાલે બપોરે ત્રણ વાગે તમે મારી ઑફિસમાં આવી શકો
તે સમયે બીજી કોઈ પણ સારી તક મારી પાસે ન હોવાથી મેં તેમને બીજે દિવસે મુલાકાત માટે હા પાડી દીધી.
બીજો દિવસ ઊગ્યો. લગ્નપ્રસંગે ખરીદી કરેલ સૂટ-બૂટમાં સજ્જ થઈ હું બૅન્ક ઑફ બરોડાવાળા ગોપાલરાવની કેબીનમાં પહોંચ્યો. તેમના અનેક પ્રશ્નના જટીલ પ્રશ્નોના મેં આપેલ સંતોષપૂર્ણ જવાબો પછી તેમણે રૂા. ૭૦૦/- ના પગા૨ે તથા વર્ષના ત્રણ માસના બોનસથી મને નોકરીની ઑફર કરી. તેમણે આપેલ અરજીપત્રક મેં ત્યાં જ ભરી દીધું. બીજે દિવસે મેનેજિંગ ડિરેક્ટર શ્રી એન. એમ. ચોકસીને મુળી હોવા માટે મને ફરી બોલાવવામાં આવ્યો. કોકિલાને આ શુભ સમાચાર આપવા હું આતુર હતો પરંતુ શ્રી ચોકસી સાહેબ સાથેની મુલાકાત બાકી હતી તે પણ મારે યાદ રાખવાનું હતું.
(વધુ હવે પછી)
દુઃખોની આંટીઓનો મને ભાસ થયો. એમની બોલી મીઠી. જાણે આપણે પોતાની વ્હાલસોઈ માતાને મળતા હોઈએ એવો ભાસ જરૂર થાય! 'માજી, આપ અહીં કેટલા વર્ષથી છો ?” ‘બેટા, હું તો અહીં પાંચેક વર્ષથી છું.’ ‘અહીં વૃદ્ધાશ્રમને આપનું નામ આપવામાં આવ્યું છે.’
હા, એ વાત સાચી છે. મારા અમેરિકા વસતા પુત્રોએ મારું નામ વટાવી મને ઉપકારના બોજ તળે દબાવી દીધી છે.' 'કારણ'
‘બેટા ઘડપણ મોટું કારણ. હું આમ સોજીત્રાની છું. મારા બંને દીકરાઓ અમેરિકા વસે છે. ત્યાં પુત્ર પરિવાર સાથે રહે છે અને અમનચમનની મોજ માણે છે. સાચું કહું બેટા, ધનમાં આળોટે છે; પણ જે ધનમાં મારાસાઈનું મૂલ્ય ના હોય એને શું ધોઈ પીવું ?'
માજી વાત કરતાં કરતાં થોડા હાંફી ગયા. પરા માજી તમે અહીંયા કેવી રીતે આવ્યા .
‘ઘંટા, મારા કરમની કઠણાઈ! એક દીકરાની વહુની સુવાવડ માટે હું ગઈ. છોકરાઓએ કહ્યું : બા, અહીં આવતા રહો. અને
મેં ઘેલીએ સોજીત્રાની મારી મલિકીનું ઘ૨ વેચી દીધું ને હું પહોંચી મારા દીકરાને ઘે૨. વહૂને સુવાવડ આવી. પુત્ર અવતર્યો, અને એની સરભરા કરતી ત્યાં રહી. મોટા દીકરા અને નાના દીકરાના વ્હાલમાં ઘડીભર હું મારું અસ્તિત્વ ભૂલી ગઈ. એમ કરતા પાંચ વર્ષ નીક્ળ્યા. એનો પુત્ર હવે તો પાંચેક વરસનો થઈ ગયો. ગરજ સરી એટલે વૈદ્ય વેરી”. અને હવે તો વહુઓને હું કરી લાગવા લાગી. બસ, મને ખબર ન હતી તે રીતે તેમણે પૂજ્ય અનુબહેનને વૃદ્ધાશ્રમ માટે રકમ મારા નામે ઇંટોની આ ઇમારત માટે આપી. હું કુટુંબ કબીલાથી વિખૂટી પડી જીવું છું. હવે નથી
વાત્સલ્ય મારા પરિવાર પ્રત્યે. કાળનું
કે'ણ આવે એટલે જવા તૈયાર જ છું.'
અને મેં માજીને પ્રણામ કર્યાં, 'આસૂરી સંપદા માનવ લાગણીને હણી નાખે છે,' બસ આ વિચારને વાગોળતો હું અમારા મંડળના સભ્યો સંગે ભળી ગયો.
***
૧૩-એ, આશીર્વાદ, સાઈબાબા લેન, વલ્લભભાગ લેન (Exn), ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૭૭