________________
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭
૩૫૧ અનાદર
૩૫૨ અનાદિ
૩૫૩ અનાદિભાવ
૩૫૪ અનાર્દય (નામકર્મ)
૩૫૬ અનાભોગ
પ્રબુદ્ધ જીવન
જૈન પારિભાષિક શબ્દકોશ
૩૫૭ અનાભોગક્રિયા
n ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ગતાંકથી આગળ)
ઉત્સાહ વિના ગમે તેમ પ્રવૃત્તિ કરવી. उत्साहरहित ज्यों त्यों करके प्रवृत्ति करना ।
Feeling of disregard.
જેના કાળની પૂર્વ કોટિ જાણી ન શકાય તે. जिसके काल की कोटि जानी न जा सके ।
That without begining.
જે ભાવોની કોઈ આદિ નથી, અને જે ક્યારેય નષ્ટ નથી થવાના.
जिन भावों की कोई आदि नहीं है अर्थात् जो कभी नष्ट नहीं होनेवाले ।
That which is beginingless.
જે કર્મના ઉદયથી બોલ્યું બહુમાન ન થાય.
जिसके उदय से वचन बहुमान्य न हो।
૩૫૫ અનાનુંગામીક (અવધિ જે અવધિજ્ઞાન પોતાનું ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી. जो अवधिज्ञान उसके उत्पत्ति स्थान को छोड देने पर कायम नहीं रहता ।
The Karma whose manifastation causes one's speech not to be highly respected.
When a person leaves the place where avdhi-jnana was generatsd.
ઉપયોગ સિવાય જ કોઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી.
उपयोग के बिना ही किसी वस्तु को कहीं रख देना ।
૧૩
A niksepa-type, to inattentively place a thing at some spot. જોયા વિનાની અથવા સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર આદિ રાખવું. अवलोकन और अप्रमार्जन नहीं की हुई जगह पर शरीर आदि रखना ।
To seat one's own body etc. at a place not properly inspected and not properly cleansed of dust
પ્રબુદ્ધ જીવન ઃ ગ્રાહક વિનંતિ
સુજ્ઞશ્રી,
સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન’ નિયમતિ મળતું
હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ.
'પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ ક૨વા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે.
ઉપરાંત 'પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે.
આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે.
આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકુળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ.
આપનો ચેક/ડ્રાફ્ટ `SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ.
આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે.
આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ શાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર.
D મેનેજર