________________
I
I
* IT
*** શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
1 છૂટક નકલ રૂા. ૧૦/-
વિક્રમ સંવત : ૨૦૬૩ ''
તા. ૧૬ મે, ૨૦૦૭ વીર સંવત ઃ ૨૫૩૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/
વૈશાખ વદી - અમાસ
જિન-વચના વાણી વિવેક
I
तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा । वाहियं वा वि रोगी त्ति तेणं चोरे त्ति नो वए ।।
- શનિ-૭-૧૨]
કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહેવા ન જોઈએ.
काने को काना, नपुंसक को नपुंसक, रोगी को रोगी और चोर को चोर न कहना चाही।
One should not call a one-eyed per- . son one-eyed, an impotent person impotent, a diseased person diseased, or a thief a thief.
ડૉ. રમણલાલચી. શાહ ગ્રંથિત નિન-વચનમાંથી).
I