________________
५३
प्रतिषेवादींश्चतुरः प्रकारान् (आधाकर्मभोजिसाधुत्वात्) तमिति साध्वाद्यर्थं कृतमशनाद्याहारं चः समुच्चये त्यजेत् परिहरेत् साधुः, कथमित्याह । 'तिविहतिविहेण' त्ति त्रयो विधा भेदा यस्य मन:प्रभृतिकस्य योगसमुदायस्य स त्रिविधः । तथा त्रयो विधा यस्य करणादिरूपसमुदायस्य स त्रिविधः । ततस्त्रिविधश्च त्रिविधश्चेति समाहारद्वन्द्वो नपुंसकत्वादेकवचनम् तेन, यद्वा त्रिविधस्य त्रिविध इति विग्रहस्तेन, अयमर्थः- मनोवाक्कायैः प्रत्येकं करणकारणानुमतिविशिष्टस्त्यजेदिति गाथार्थः ।।१५।।
अवतरणिका- उक्तं तृतीयं सप्रपञ्चं यथेतिद्वारमिदानीं यादृशमिति चतुर्थं द्वारं व्याचिख्यासुराह । मूलगाथा- वंतुच्चारसुरागोमंससममिमंति तेण तज्जुत्तं ।
पत्तं पि कयतिकप्पं कप्पइ पुव्वं करिसघटुं ।।१६।। संस्कृतछाया- वान्तोच्चार-सुरा-गोमांससममिदमिति तेन तद्युक्तं ।
__ पात्रमपि कृतत्रिकल्पं कल्पते पूर्वं करीषघृष्टम् ।।१६।। પ્રમાણે પ્રતિષવણા વગેરે દુર્ગતિમાં પડવું વગેરે દોષોના કારણભૂત હોવાથી, “તાન = તે પ્રતિષવણા વગેરે ચાર પ્રકારોને, “ઘ' = અને, જે સમુચ્ચયના અર્થ માં છે, “તમ્' = તેને. એટલે કે, આધાકર્મને ખાનાર સાધુ હોવાથી, સાધુ માટે કરેલ તે અશનાદિ આહારને, “ત્યને' = ત્યાગ કરે. એટલે કે સાધુ ત્યાગ કરે એમ અધ્યાહારથી લેવું.
કેવી રીતે ત્યાગ કરે ? તો કહે છે, “તિવિનિવિદેળ’ = ત્રિવિધ-ત્રિવિદેન’ = જે મન વગેરે યોગસમુદાયના ત્રણ પ્રકારો છે તે ત્રિવિધ. અને, જે કરણ વગેરે રૂપ સમુદાયના ત્રણ પ્રકારો છે. તે ત્રિવિધઃ આમ ‘ત્રિવિધ ત્રિવિધ' નો સમાહાર દ્વન્દ્ર થાય. સમાહાર દ્વન્દ્ર એ નપુંસકલિંગમાં હોવાથી ‘ત્રિવિત્રિવિદ્ય' થાય.. પછી તૃતીયા વિભક્તિ લાગવાથી ‘ત્રિવિત્રિવિદેન' થયું. એટલે કે ત્રિવિધ ત્રિવિધપૂર્વક ત્યાગવું જોઈએ.
અથવા ત્રિવિણચ ત્રિવિધ’ એમ પછીતપુરુષ સમાસથી વિગ્રહ કરવો. પછી તૃતીયા વિભક્તિ લાગવાથી ત્રિવિધવિધન થયું એટલે કે, મન-વચન-કાયા આ ત્રણેયના પ્રત્યેકના કરણ-કરાવણ અને અનુમતિ = અનુમોદના. આ ત્રણ પ્રકારે ત્યાગવું જોઈએ./૧પી
અવતરણિકા :- આ પ્રમાણે સવિસ્તાર કથા' દ્વાર કહ્યું. હવે “પાશમ્' નામક ચોથા દ્વારની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે.
મૂળગાથા-શબ્દાર્થ :- વંત = વમેલું, વ્યાર = વિષ્ટા, સુરા = દારુ, જોમસ = ગાયનું માંસ, સમં = સરખું, રૂતિ = આ આધાકર્મ, તેજ = તે કારણથી, તqત્ત = આધાકર્મ અશનાદિથી ખરડાયેલ, પત્તપિ = પાત્ર પણ, તિરુપ્પ = ત્રણ વખત ધોઈને સાફ કરેલું, વપૂરું = કલ્પે છે, પુલ્વે = પહેલા, રિસધટું = છાણ વગેરેથી ઘસીને સાફ કરેલું. ૧૬lી.
મૂળગાથા-ગાથાર્થ :- આધાર્મિક અશનાદિ વમેલું ભોજન, વિષ્ટા, દારુ અને ગાયના માંસ તુલ્ય છે, માટે તે અશનાદિથી ખરડાયેલ પાતરું પણ પ્રથમ છાણ તથા રાખ વગેરેથી ઘસીને સાફ કર્યા પછી ત્રણ વખત પાણીથી ધોયા બાદ કહ્યું છે../૧૬ll.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org