________________
कार्मिकवेसनधूमः स सञ्जातो यत्र स्थाल्यादिभाजनेऽधोमुखीकृते धूमग्रहणाय भून्यस्तवदने तत्कार्मिकवेसनधूमितं कृतधूमं भाजनं तद्योगात्तत्र शुद्धं यत्तीमनतक्रपूरणादिकमशनादि क्षिप्तं तदपि तथोच्यते तदपि भक्तपानपूतिः स्यात्, नवरं वेसनादीन् प्रति कार्मिकविशेषणस्याप्युपलक्षणत्वादिहाङ्गारवेसनादिस्थालीनामेकं द्वे त्रीणि वाऽऽधाकर्मिकानि ज्ञेयानि। अथवा शब्दः पूर्वोक्तप्रकारापेक्षया विकल्पार्थः। कृतमात्मार्थं राद्धं स्थापितं वा यदशनादि । क्वेत्याह कर्मखरण्टिते भाजने इति । अयमर्थो यस्मिन् स्थाल्यादिभाजने आधाकर्मिकं राद्धं तदन्यस्मिन् प्रक्षिप्य तस्मिन्नेव च क्षीणी(रिक्ती)भूते कर्मखरण्टिते आधाकर्मिकभक्ताद्यवयवोपलक्षिते भाजने स्थाल्यादावकृतकल्पत्रये यदशनाद्यात्मार्थं राद्धं, यद्वा पूर्वोक्त एवाकृतकल्पत्रये भाजने यच्छुद्धमेवाशनाद्यन्यतो भाजनान्यस्तं व्यवस्थापितमिति यावत्तदशनाद्याहारपूति भक्तपानपूति स्यादिति शेषः । तथा कर्मलिप्तहस्तादिस्पृष्टं चेति तत्र हस्तः करः स आदिर्यस्य वस्तुनस्तद् हस्तादि आदिशब्दाच्छुद्धडोवदर्वीकरोटिकादिपरिग्रहस्तत आधाकर्मणा विलिप्तं खरण्टितं यद्धस्तादिवस्तु तेन 'छिक्कं ति छुप्तं स्पृष्टमिति । अयमर्थ आधाकर्मभक्तादिखरण्टितेन તક્ર-પૂરણ = ખાદ્ય વિશેષ વગેરે અશનાદિ પણ ભક્તપાનપૂતિ બને છે.
આટલું વિશેષ સમજવું કે વેસનાદિમાં કાર્મિક વિશેષણ ઉપલક્ષણ હોવાથી ૧-અંગારો કે પછી ર-વેસનાદિ કે પછી ૩-તપેલી. એમ એક-બે-કે ત્રણેય આધાકર્મી હોઈ શકે છે. અર્થાત એક જ આધાકર્મી હોય એવું નહિ પણ બે અથવા ત્રણેય હોઈ શકે છે.
“હવ' = “અથવા’ = જે પૂર્વોક્ત પ્રકારની અપેક્ષાએ વિકલ્પના અર્થમાં છે તે વિકલ્પ જણાવે છે. “” = “ત્ત' = જે અનાદિ પોતાના માટે રાંધ્યું હોય કે સ્થાપ્યું હોય, ક્યા સ્થાને ? તે કહે છે, “મવરgિ મા = “સ્નેહરન્ટિને માન = આધાકર્મથી ખરડાયેલ ભાજનમાં.
ભાવાર્થ એ છે કે, જે તપેલી વગેરે ભાનમાં આધાકર્મ રાંધ્યું, તેને બીજામાં ખાલી કરીને તે જ ખાલી થયેલા આધાકર્મથી ખરડાયેલ-એટલે કે આધાકર્મ જે ભક્તાદિ કર્યા એના અવયવોથી યુક્ત તપેલી વગેરે ભાજનમાં કલ્પત્રય-ત્રણવાર પાણીથી ધોવાનું, કર્યા વિના જે અશનાદિ પોતાના માટે રાંધ્યા હોય. અથવા તો, ઉપરોક્ત પ્રમાણેના જ આધાકર્મ ભક્તાદિના અવયવોથી યુક્ત તપેલી વગેરે ભાજનમાં બીજા ભાજનના શુદ્ધઅશનાદિ મૂકે, તે અશનાદિને ‘નાદારપૂરૂર' = “સાહારપૂતિ’ = આહારપૂતિભક્તમાનપૂતિ કહેવાય છે.
તથા, “તે મ્નતિdહત્યાવિ ઘ' = “તત્ સિદ્ધહસ્તવિસ્કૃષ્ટ ’ = જે વસ્તુની આદિમાં હસ્ત છે તે પ્રસ્તારિ’ કહેવાય છે. અત્રે “ગતિ” શબ્દથી શુદ્ધડોયો, ચમચો, વાટકો વગેરે લેવા. આધાકર્મથી ખરડાયેલ તે હસ્તાદિ વસ્તુવડે પૃષ્ટ-સ્પર્શાવેલ પણ આહાર પૂતિ બને છે. ભાવાર્થ આ જાણવો કે આધાકર્મભક્તાદિથી ખરડાયેલ હાથવડે કે વાટકાઆદિવડે, તપેલીવગેરે ભાજનમાં રહેલ જે શુદ્ધ આહારાદિ સ્પર્શાય, તે પણ આહારપૂતિ બને છે. આ ત્રણેય પ્રકારની પૂતિ સાધુઓને અકથ્ય છે. “ઘ' એ સમુચ્ચયાર્થમાં છે.
પ્રશ્ન :- અશુદ્ધઅન્ન વગેરેનું શુદ્ધ અન્નમાં શું પરિણમ્યું છે ? શું ભળ્યું છે ? કે જેના કારણે પૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org