________________ S ) ST) | મી |15ii ના ધવનભાનુસૂરિ જન્મ શતાબ્દી 19 - મોક્ષનું અપ્રતિમ સાધન છે પિs - એટલે કે શરીરપિs. શરીરને ટકાવવાનું અપ્રતિમ સાધન છે પિs - એટલે કે આહારપિચ્છ. આ બન્ને વચ્ચે સુમેળ સધાય તો મોક્ષ હાથવેંતમાં છે. પણ, એ સુમેળને ન સાધવા દેનાર છે લોલતા એટલે કે રસનેન્દ્રિય, એ વચ્ચે દલાલી લઈ જાય છે અને જીવની હલાલી કરી નાંખે છે. પૂજ્ય ગુરૂદેવ આચાર્યશ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબ વારંવાર કહેતા કે - આપણે પેટને ભાડું આપવાનું છે પણ જીભને દલાલી નહિ. લોલતાને દલાલી આપ્યા વિના આત્માની હલાલી અટકાવીને શરીરપિડ અને આહારપિડ વચ્ચે સુમેળ સાધીને મોક્ષ માર્ગ પ્રતિ પ્રયાણ કરવા માટે કિમિયા ભરી ચાવીરૂપ આ પિsવિશુદ્ધિ ગ્રન્થને સંયમીઓ ભણે-વાગોળે-ભણાવે. મુનિ કુલભાનુવિજય. ontonal