________________
२८९
अयसाभिओगसंदुमियस्स पुरिसस्स सुद्धहिययस्स । होइ वहंतस्स फुडं चंदणरससीयलो अग्गी । । १ । ।
(ग्रं० ३०००) । तउ तेहिं वृत्तं अहो सूरिणो जे निरुवमा कीत्ती निम्मलं च जसो विप्फुरइ । जोग्गं च तेसिं नाऊण सूरिणा संसारा निव्वेइया सद्धम्मदेसणा कया, जहादीहरफणिंदनाले महिहरकेसरदिसामुहदलिल्ले । उप्पियइ कालभमरो जणमयरंदं पुहइपउमे ।।१।। तउ संसाराउ निविन्ना केइ समणा जाया, केई सावयत्ति ।
श्री खेडनगरे बालसूरेरागमनं, शासनोन्नत्त्यर्थं भृगुकच्छनगरे पादलेपेन गमनं च एवं सो सूरी सेत्तुंजयउज्जिताइणि तित्थाणि वंदिऊण कमेण विहरंतो सिरिमन्नयखेडनयरे पत्तो। साइसयमइप्पगरिसवसा तत्थ सो चउसु पाहुडेसु कुसलो संपत्तो ताणीमाणि, जोणीपाहुडं પૂછ્યું “ पालित्तय ! कहसु फुडं सयलं महिमंडलं भमंतेण ।
दिट्ठो सुओ व कत्थ य, चंदणरस-सीयलो अग्गी ?”
||9 ||
અર્થ :- “હે પાદલિપ્તક ! સ્પષ્ટપણે કહો, સઘળીયે પૃથ્વી પર ભમતા ચંદનના રસ જેવો શીતલ અગ્નિ ક્યાંય જોયો કે સાંભળ્યો છે ? .’ તેઓના પ્રશ્નનો સૂરિજીએ તરત જવાબ આપ્યો કે, અનુભવપ્રમાણથી સિદ્ધ એવો શીતલતાવાળો અગ્નિ જોયો છે અને સાંભળ્યો છે. તે આ છે.
अयसाभिओगसंदुमियस्स पुरिसस्स सुद्ध - हिययस्स । होइ वहंतस्स फुडं चंदणरस - सीयलो अग्गी । । १ ।। અર્થ :- શુદ્ધહૃદયવાળો, અપયશરૂપી આભિયોગથી દુભાયેલ હોવાથી અગ્નિનું વહન અગ્નિસ્નાન કરનાર આત્મા માટે, અગ્નિ એ ચંદનરસ સમાન શીતલ હોય છે. કારણ અપયશ સાથેના જીવન કરતા મૃત્યુ મીઠું લાગે છે.
વિદ્વાનો બાળસૂરિજીના જવાબની પ્રતિભા જોઈને બોલી ઉઠ્યા, “અહો ! સૂરિજીના નિરૂપમ કીર્તિ અને નિર્મળયશ જગતમાં પ્રસરી રહ્યા છે.” સૂરિજીએ તેઓમાં યોગ્યતા જોઈને સંસારથી નિર્વેદ કરાવનારી સદ્ધર્મ-દેશના આપી. તે આ રીતે.
दीहर-फणिंदनाले महिहर-केसर - दिसामुह - दलिल्ले । उप्पियइ कालभमरो जणमयरंदं पुहइपउमे ।।9।। દીર્ઘ ફણીન્દ્ર શેષનાગરૂપ નાળચાવાળા, મહિધર પર્વતરૂપી કેસરાવાળા, દિશા-મુહ દિશામુખ સ્વરૂપ પાંદડાવાળા પૃથ્વીરૂપી કમળને વિશે કાળ = રસને પીવે છે. અર્થાત્ મૃત્યુ જીવોનો કોળીયો કરે છે. બાળસૂરિજીની ધર્મદેશનાથી નિર્વેદ પામેલા કેટલાંક પંડિતો સાધુ થયા અને કેટલાંક શ્રાવકો બન્યા. • શ્રી ખેડનગરે બાળસૂરિનું આગમન, શાસનની
મૃત્યુરૂપ ભમરો જીવલોકરૂપી મકરંદને
=
=
=
ઉન્નતિ માટે ભરૂચનગરે પાદલેપ પૂર્વક ગમન
આ પ્રમાણે શાસનની ઉન્નતિ કરતાં કરતાં બાળસૂરિજી શત્રુંજય-ગિરનાર આદિ તીર્થોની વંદના કોને ક્રમશઃ વિહાર કરતાં કરતાં શ્રી નવા ખેડાનગરે પધાર્યા.
Jain Education International
સાતિશય મતિપ્રકર્ષના લીધે તે બાળસૂરિજીએ ચાર પ્રાકૃતોમાં કુશળતા પ્રાપ્ત કરી. તે આ પ્રમાણે, (૧) યોનિપ્રામૃત :- જેમાં અનેક પ્રકારના દ્રવ્યોના સંયોગથી જીવ-અજીવની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org