Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 454
________________ ४२१ यदि तेन तन्मण्यादि दृष्टं तदा भव्यं । अथ न दृष्टं ततो यतिरेव दर्शयत्येनमपनयेति । न चेत्थमधिकरणं यतेरिति वाच्यं यथान्यो हि स्तोक एव दोषः (किंतु) अकथिते उड्डाहादितो महानिति। 卐 वस्त्रस्य नवभागकल्पना च卐 ___ तत ऊर्ध्वं नवभागकल्पनया अञ्जनखञ्जनमूषकादि भक्षितदोषाणामेकतरभागस्थस्य शुभाशुभफलं निभाल्य तद्वस्त्रं गृह्णन्ति वजयन्ति वा। ते चामी नव भागाः यथा | दे | आ | दे | मा | रा | मा । दे आ | द ‘चत्तारि देवयाभागा दोभागा य माणुसा। आसुरा य दुवे भागा मज्झे वत्थस्स रक्खसो।।१।। तत्र च- अंजणखंजणकद्दमलित्ते मुसगभक्खियअग्गिविदड्ढे । तुन्नियकुट्टियपज्झवलिटे । होइ विवागो सुहोऽसुहो वा ।।२ ।। देवेसुत्तमो लाभो माणुसेसु य मज्झिमो। आसुरेसु य गेलनं मरणं पुण रक्खसे जाण ।।३।। જાતે બતાડે અને એને દૂર કરાવે. પ્રશ્ન :- સાધુ જો મણિવગેરે બતાડે = લેવડાવે, તો એ સાધુમાટે અધિકરણ દોષ થયો ને? કારણ કે એને લઈને ગૃહસ્થ એનો ઉપભોગ સંસારના કાર્યોમાં કરશે. એમ એ અધિકરણ બની જાય. એનો નિમિત્ત સાધુ થયો ને ? ઉત્તર :- આમ ન કહેવું. કારણ કે મણિવગેરે દેખાડવામાં ઓછોદોષ લાગે પરંતુ જો ન કહેવામાં આવે કે ન દેખાડવામાં આવે તો પ્રવચનહીલના વગેરે મોટાદોષોની સંભાવના છે. • पवना मागनी अपना मने भी शुभ-अशुभ ॥ . કપડાને મણિરહિત કરી લીધા બાદ એ કપડાનાં ૯ ભાગ કલ્પવાપૂર્વક, એ નવ ભાગો પૈકી કોઈપણ (भाग ५२. २२स मामi तुं ४ मा, 'खंजन' = ॥31नी भजी वगेरे, २ वगेरेथ पवायेत વગેરે દોષોનું શુભ-અશુભ ફળ જોઈને તે વસ્ત્ર સાધુઓ ગ્રહણ કરે અથવા વર્ષે. તે ૯ ભાગો આ પ્રમાણે છે. चत्तारि देवया भागा दो भागा य माणुसा। आसुरा य दुवे भागा मज्झे वत्थस्स रक्खसो ।।१।। अंजण-खंजण-कद्दमलित्ते मुसगभक्खिय अग्गि-विदड्डे। तुन्निय-कुट्टिय-पज्झवलिट्टे, होइ विवागो सुहोऽसुहो वा ।।२।। देवेसुत्तमो लाभो माणुसेसु य मज्झिमो । आसुरेसु य गेलनं, मरणं पुण रक्खसे जाण ।।३।। અર્થ :- ચાર ભાગ દેવતાના, બે ભાગ મનુષ્યના, બે ભાગ અસુરના અને વસ્ત્રની મધ્યમાં રાક્ષસનો ભાગ જાણવો //લા તેમાં, અંજન-ખંજન-કાદવથી લેપાયેલ હોય, ઉંદરથી ખવાયેલ કે અગ્નિથી બળેલું डोय, 'तुन्निय' = २५ ४२j, होय, 'कुट्टिय' = टूटपाथी मु. ५j, होय. अने, 'पज्झवलि डे' = 'पर्यवलीढ' = આમ તો કપડું સફેદ હોય પણ અમુકભાગ કધોણો-ડાઘવાળો હોય. ટૂંકમાં સ્વરૂપ એનું બદલાયેલું હોય. તો આ બધાના શુભ-અશુભફળ હોય છે. રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506