________________
१४२ त्ति कथा धर्मकथाकथनं धर्मदेशनाकरणमित्यर्थः। सा आदिर्यस्यात्मीयभावसमूहस्य स कथादिः । आदिशब्दात् पिण्डादिलोभेन प्रमाणोपन्यासकरणमासादिक्षपणविधानपरोपश्लोकनार्थकाव्यविरचनशीतोष्णाद्यातापनाऽऽदानादिपरिग्रहः । ‘धणाइ' त्ति धनमिह घटिताघटितरूपसुवर्णद्रम्मरूपकई(पर्दि)कादिकमचेतनं ग्राह्यं, तदादिर्यस्य परद्रव्यसमुदायस्य स धनादिः । आदिशब्दात् सचित्तमिश्रद्रव्यग्रहः । ‘मंखाइ' त्ति भक्तो भक्तिमान् मंख: केदारपट्टिकसुकृतदुष्कृतफलसूचकचित्रफलकोपजीवी भिक्षुविशेष इति यावत् । भक्तश्चासौ मंखश्च स आदिर्यस्य भक्तिमत्तथाविधजननिवहस्य स भक्तमंखादिः । इह परभावस्य प्रस्तुतत्वात्, साध्वर्थमाहाराद्युपमार्जना(गणां) संवलितो मंखादिसत्कविज्ञानरूपो भावोऽपि भक्तमंखशब्देनात्रोपचारादुक्तः। ततश्चूर्णादिश्च कथादिश्च धनादिश्च भक्तमंखादिश्चेति ते तथा तै रूपं स्वरूपमात्मीयलक्षणं ययोः स्वपरसत्कयोर्द्रव्यभावयोस्तौ तथोक्तौ ताभ्यां चूर्णादिकथादिधनादिभक्तमंखादिरूपाभ्यां । केचित्तु बहुवचनान्ततया व्याचक्षते । यथा द्रव्ये च भावौ च द्रव्यभावाः स्वपरयोर्द्रव्यभावाः મિશ્રિત ચન્દન, વાળ = કેશ, પ્રોતક પરોવવાની વસ્તુ = નંગવગેરે અને વસ્ત્ર વગેરેનો સમાવેશ જાણવો.
(૨) “હા' = એટલે કે ધર્મકથાનું કથનકરવું = દેશના કરવી. જે આત્મીય = પોતાના ભાવ સમૂહની આદિમાં કથા છે, તે “થ' કહેવાય છે. આમાં “મા િશબ્દથી પિણ્ડ = ભોજનઆદિના લોભે આત્મીયભાવસમૂહ એટલે કે પ્રમાણઉપન્યાસકરણ કરવું = પ્રમાણ બતાવવાપૂર્વક જ્યોતિષકથન કરવું, માસક્ષમણવગેરે કરવા, બીજાનું ઉપશ્લોકન = પ્રશંસાદિ કરવા કાવ્યની રચના કરવી, ઠંડી સહન કરવી, ગરમીમાં આતાપના લેવી વગેરેનો સમાવેશ જાણવો.
(૩) “ઘરૂં = ધન એટલે કે પૈસો. પૈસો એટલે કે ધન શબ્દથી ઘટિત (વ્યવસ્થિત આકારે ઘડેલું) કે અઘટિત (ચોક્કસ આકાર રૂપે નહિ પણ માત્ર તે તે મૂળસ્વરૂપે રહેલું) એવું સોનું, દ્રમ્મ (નાણું વિશેષ), રૂપું, ‘પર્વ એટલે કોડી = નાણુંવિશેષવગેરે અચેતન રૂપ ધન લેવું. જે પરદ્રવ્યસમુદાયની આદિમાં ધન છે તેને “ધનાદિ કહેવાય છે. “આરિ’ શબ્દથી પરદ્રવ્યસમુદાય = અચિત્ત, મિશ્ર દ્રવ્યનું ગ્રહણ કરવું.
(૪) “મ-મંવાદ્રિ = ભક્તિવાળો મંખ વગેરે. મંખ અટલે કે, કેદારપટ્ટિક કે સુકૃત-દુષ્કૃતના ફળને સૂચવનાર ચિત્રના પાટીયા પર જીવવાવાળો = એના દ્વારા પોતાનું ગુજરાન ચલાવનારો ભિક્ષુ વિશેષ જાણવો. “ભરવાની મંરવ4 કર્મધારય સમાસથી “મમંa’ બને છે. જે ભક્તિવાળા તેવાપ્રકારના જનસમુદાયની આદિમાં ભક્તમંખ છે, તેને “મમંવાદ્રિ કહેવાય છે. અહીં પરભાવ સંબંધી વાત હોવાથી, સાધુમાટે આહારઆદિ મેળવી આપવાના આશયવાળા મંખાદિવિષયક વિજ્ઞાનસ્વરૂપ જે ભાવ છે તે પણ અહીં ઉપચારથી “મમંg' શબ્દથી જણાવાયો છે.
આમ (૧) ચૂર્ણાદિ, (૨) કથાદિ, (૩) ધનાદિ અને (૪) ભક્તમંપાદિ- આ ચાર સ્વરૂપ છે જેનું એવા સ્વ-પરસંબંધી દ્રવ્ય અને ભાવદ્વારા મેળવાયેલું, ક્રીત કહેવાય છે.
કેટલાક આચાર્યભગવંતો આ વાતને બહુવચનાત્ત તરીકે જણાવે છે. અર્થાત્ આગળ જે “દ્રવ્યમાવો” એમ દ્વિવચનાન્ત બતાવ્યા, તેના બદલે બહુવચનાન્ત તરીકે જણાવે છે. તે આ પ્રમાણે, “સ્વ' સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org