________________
तत्संखडीभुक्तोद्वरितं मोदकचूाद्यग्नितापिताधुच्यते। तत् पुनः, पुनः शब्दो व्यतिरेकार्थः तथाभूतं चतुर्णा दानायोद्दिष्टं, 'कम्म' ति कर्मोद्देशिकं भण्यते। तथाहि-'अचित्तमेव पच्चइ आहाकम्मं तयं भणियमि'त्येतल्लक्षणेनाधाकर्मणा, देशतो युक्तं कर्म गुडपाकादि मोदकचूर्णादिकं वा किञ्चिद्यथासम्भवं यावदर्थिकादीनां चतुर्णामन्यतरस्मै दानाय कल्पितमित्यौदेशिकमिति । कथं पुनरनयोः कृतकम्र्मोद्देશિયોઃ સમઃ ? ઉધ્યતે–
कृतकम्भॊद्देशिकयोः सम्भवः कथम् । यथा कश्चिद् गृहस्थः सङ्खड्यां निवृत्तायां दध्यादिसत्कस्थाल्यादिभाजनस्य ग्रहणाय, मा वा केवलः कूरो विगन्धितां ग्रहीष्यति, द्वयोरपि वा दध्यादिकूरयोरेकेनैव गमनागमनादिना दानाय निष्पत्स्यमानत्वान्निष्कष्टमेव दानं स्यादेवं वा कृतमिष्टं स्यात्तेन च दत्तेन महापुण्यं भवतीत्येवं कारणैर्यदा स्थाल्यादिस्थगोरसतीमनतक्रादिभिः कूरादिकमुद्वरितं स्वार्थनिष्पन्नं संमिश्रं कृत्वा निर्भञ्जनादिना सह लड्डूकचूादि वा पिण्डकतया बद्ध्वा चतुर्णामन्यतरस्मै दानाय कल्पित तदा कृतौद्देशिकस्य सम्भवो यदा च गुडपाकादियुतभाजनरिक्तीकरणादिकारणैरेव सङ्खड्यां निवृत्तायां ચારમાંથી કોઈને પણ દાન આપવાનો ઉદેશ કરે તે “ર્મોશિયા' કહેવાય છે. તે આ પ્રમાણે છે.
વિમેવ પણ માહિષ્મ ત૬ મળિયનું' - અચિત્તને જ રાંધે તે આધાકર્મ કહેવાય છે અને આવા સ્વરૂપવાળા આધાકર્મવડે દેશથી = અંશથી યુક્ત તે કર્મઔદેશિક કહેવાય છે. એટલે કે, જેનો એક દેશ ગોળનો પાયો તે આધાકર્મી અને બીજો દેશ મોદકચૂર્ણ તે શુદ્ધ હોય, તે કમદેશિક કહેવાય છે.
અર્થાતુ - રાંધેલાને સંસ્કાર કરે તે કમદેશિક છે. એટલે કે, જે વસ્તુ રંધાઈ ગઈ છે અને સંસ્કારપરિષ્કાર કરવા માટે લાડુઆદિના ચૂર્ણાદિને ગોળનો પાયો વગેરે કરીને, અથવા તો એ ભૂક્કો વગેરેને જ અગ્નિમાં તપાવીને ફરી લાડુઆદિ બાંધે, અથવા તો છાસ વગેરે વ્યંજનની સાથે ભાત વગેરેનું મિશ્રણ કરીને કરબ વગેરે કરવામાં આવે કે જેમાં પાણી-વનસ્પતિઆદિની વિરાધના થાય કે પછી અગ્નિની વિરાધના થાય, તો તે વસ્તુને પણ કર્મ કહેવાય, અને પછી વિશેષ ઉદેશ વિના યાવદર્થિકાદિ ચારમાંથી કોઈને પણ આપવા ચિંતવી રાખે તેને કર્માદેશિક કહેવાય છે.
• કુતશિક અને કવુિંશિક શી રીતે સંભવે ? • પ્રશ્ન :- કૃતીદેશિક અને કમદેશિક નો સંભવ શી રીતે થાય ?
ઉત્તર :- (૧) કૃતૌશિક :- જમણવાર-સંખડી પૂર્ણ થયાબાદ કોક ગૃહસ્થ દહીં વગેરેના તપેલી આદિ ભાજનને ખાલી કરી લેવા માટે અથવા તો રખેને એકલા ભાત કોહવાઈ જાય ! અથવા તો દહીં વગેરે વ્યંજન અને કૂરના દાનનું કાર્ય એકજ ગમનાગમન ફેરાથી સરી જવાથી કષ્ટ વિના દાન અપાશે, જે ઈષ્ટ છે અને તે આપવા દ્વારા મોટું પુણ્ય થશે, ઈત્યાદિ કારણોસર જ્યારે તપેલામાં રહેલ ગોરસ-તીમન-તક્ર-છાસઆદિ સાથે પોતાના માટે બનાવેલા અને પાછળથી વધી પડેલા ભાત વગેરેને મિશ્ર કરીને અથવા બળેલ ઘી આદિની સાથે લાડુના ચૂર્ણાદિને પિણ્ડ રૂપે બાંધીને યાવદર્થિકાદિ ચારમાંથી કોઈના પણ દાન માટે કહ્યું ત્યારે કૃતોદેશિકનો સંભવ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org