Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસરગ્રહ
અર્થ-જુદ આઠ કમને નાશ કરનાર જિનેશ્વર પરમાત્મા મહાવીરને સમ્યકત્રિકરણએણે નમસ્કાર કરીને મહાન અર્થવાળા પચસંગ્રહ નામના આ ગ્રંથને યથાર્થરૂપે કહીશ.
ટકાનુવાદ–ફર, અને વીરુ, ધાતુ પરાક્રમ કરવાના અર્થમાં છે. વારિ એટલે કષાય, ઉપસર્ગ, પરિષહ અને ઈન્દ્રિયાદિ અંતરગ શડ્યુસમૂહને જિતવામાં જેણે પરાક્રમ કર્યું છે તે વીર કહેવાય, અથવા “ તિબેટ” વિશેષ ઉપતિ એરિ રે, કારિ જ શિવ, રતિ રિવામિમુમિતિ કા વીરા, ઇ ધાતુ ગતિ કરવી અને પ્રેરણા કરવી એ અર્થમાં છે એટલે વિશેષ પ્રકારે જેઓ કમને દૂર કરે, અન્ય ભય આત્માઓને જેઓ મોક્ષપ્રાપ્તિ કરાવી આપે અથવા જેઓ મેક્ષ સન્મુખ પ્રેરણ કરે તે વીર કહેવાય, અથવા
રિ” તો, જિન પુરત ઉત્ત-જાતિને રિતિ વર ઈ ધાતુ જવું એ અર્થમાં છે. ફરીવાર સંસારમાં ન આવવું પડે તેવી રીતે જેઓ મેક્ષમાં ગયા તે વીર કહેવાય. તે વીરને પ્રણામ કરીને, તે વીર કેઈક નામથી પણ હોય એટલે કે કેઈનું નામ પણ વીર હોય, તેવા વીરને નિષેધ કરવા માટે વિશેષણ કહે છે–fજ રિનિરં” રાગાદિ અંતરંગ શત્રુને જિતનાર હોવાથી જિન કહેવાય છે, જિન એવા વીરને નમશકાર કરીને, તે જિન ગ્રુતકેવલી, અવધિજ્ઞાની આદિ પણ સંભવે છે, કારણ કે તેઓએ પણ યથાસંભવ શગાદિ શત્રુઓને જિતેલા હોય છે, માટે તેઓને નિષેધ કરવા માટે બીજું વિશેષણ કહે છે– સુદાદાનિશાપ દુર એવા આઠ કર્મને નાશ કરનારા કેવલજ્ઞાની વીર જિનને નમસ્કાર કરીને એટલે દુર આઠ કર્મને નાશ કરનાર ગુણસંપન્ન કેવલજ્ઞાની જિનેશ્વર પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને. અહિં શંકા કરે છે કે- “ નિET'દુદ આઠ કર્મને નાશ કરનાર એટલુજ વિશેષણ પુછ-સમર્થ હેવાથી હોવું જોઈએ, “જિન” એ વિશેષણ ગ્રહણ કરવાનું કંઈ બચજન નથી, કારણ કે દુષ્ટ આઠ કમલા જે વિનાશક હોય છે તે જિન હાથ છે જ, તેના ઉત્તરમાં કહે છે કે સંસારમચક આદિ કેટલાક પરમતાવલંબીઓ હિંસા અને મૈથુનાદિ રાગદ્વેષને વધારનારાં પાપ કાર્યોથી દુર આઠ કમનો નાશ થાય એમ માને છે, કારણ કે સંસારમાચકને પણ હિંસા એ મુક્તિનું સાધન છે.” એવું વચન છે. માટે સંસારચકાદિન નિષેધ કરવા માટે જિન એ વિશેષણ ગ્રહણ કર્યું છે એટલે જિન–રારાષ અને અજ્ઞાનાદિ શત્રુને જિતનાર જ જે દુષ્ટ આઠ કમરને નાશ કરનાર છે તેવા પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને પ્રથમ આ—એટલે અતઃકરણમાં તત્ત્વરૂપે ઉત્પન્ન થયેલ પંચસંગ્રહ નામના ગ્રંથને કહીશ. ૧ શતક, ૨ સપ્તતિકા, ૩ કષાયપ્રાભૂત, સત્કર્મ, અને ૫ કર્મપ્રકૃતિ એ પાંચ ગ્રંથન સંગ્રહ, અથવા ૧ પગવિષયમાર્ગg, ૨ બંધ, ૩ બદ્ધવ્ય, ૪ બંધહેતુ અને ૫ બંધવિધિ એ પાંચ દ્વાનો સંગ્રહ હેવાથી પંચસંગ્રહ કહેવાય છે, વળી “મા” ગંભીર અર્થવાળે, અને યથાપ્રવચનથી અવિરાધી અર્થ જેમાં છે એ, અથવા પ્રવચનમાં કહેલા અને અનુસરીને પંચગ્રહ કહીશ, પણ પિતાની બુદ્ધિથી નહિં કહું. અહિં પંચસંગ્રહ એ વિષય છે. તેનું જ્ઞાન શોતાનું અનન્તરનજીકનું પ્રજન છે અને કર્તાનું થપકાર એ અનાર પ્રયોજન છે. પરંપરા પ્રોજન તે.
૧ દરેક ગત્યર્થક ધાતુઓ પ્રાપ્તિ અર્થમાં પણ વપરાય છે-માટે ટીકાકારે આ અથ કરેલ છે.