________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, ભગવતી પિણ હય, નગર લીલાવતી હોય, કર્ણાવતી પિણ જાણું, ગઢ ગઢ મંદિર વખાણું –૭
શ્રી શીલવિજય પિતાની તીર્થમાળામાં ખંભાતનાં નામ નીચે મુજબ ગણાવે છે. તેઓએ વિ. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધીમાં ચારે દિશાની જાત્રા કરી હતી. આ જતિએ યુગ પ્રમાણે નામ દર્શાવ્યા છે.
પહેલે યુગે હાઈ રત્નાવતી, બીજે કહીએ કનકાવતી, ત્રંબાવટી ત્રીજે માંહી હાય, ચોથે ખંભનયર વળી હેય.
ગુજરાતના પ્રસિદ્ધ કવિ શામળભાટે ખંભાતનાં નામ આ પ્રમાણે ગણાવ્યાં છે, તે સં. ૧૬૦ માં વિદ્યમાન હતા.
ત્રંબાવટી નગરી ગુણ ગામ, નિર્મળ ચાર તેના છે નામ, કનકાવતી અને રૂપવતી, ત્રીજું નામ તે ત્રબાવટી, ખંભાવતી ચિહ્યું છે નામ, આદ લેમી દેવસ્થાનક ઠામ.
ઉપર જણાવેલા ખંભાતના નામ પિકી ગંભૂત અને ગાયની ઘણે સ્થળે વપરાયલા જણાતાં નથી. પંચદંડ ચતુષ્પપદીમાં જણાવેલા તથા કવિ ઋષભદાસ, શીલવિજય અને કવિ શામળભટે ગણવેલાં નામ પૈકી ત્રંબાવટી અને ખંભનગર કે ખંભાવતી ત્રણેએ ગણાવ્યું છે એટલે તે નામ બહુ પ્રચલિત અને સર્વમાન્ય જણાય છે. બાકી રહેલાં નામે માં ભગવતી નામ પહેલા અને બીજામાં મળતું આવે છે અને કનકાવતી નામ બીજા અને ત્રીજામાં મળતું આવે છે. છેલ્લા ત્રણે કવિઓ એકજ સેકાના હોવા છતાં ભિન્ન ભિન્ન નામે વાપર્યા છે. એટલે ત્રંબાવટી અને ખંભનગર સિવાયના નામે કર્ણોપકર્ણ ચાલતાં આવેલાં હોય અને તેથી જુદા જુદા કવિઓએ વાપર્યા હેય એ સંભવિત છે. કેઈ દસ્તાવેજ કે લેખિત પુરાવા મળતું નથી. માટે અમ્લતીર્થ અને ગ્રંબાવટી, ખંભનગર એજ નામે વધારે પ્રમાણ ગણી શકાય.
ગ્રંથોમાં ખંભાતના નામે અને જોડણી આ રીતે વપરાયેલા મળે છે-સ્તબ્લતીર્થ, સ્તન્મન, સ્તન્મનપુર, સ્તબ્લતીર્થપુર, ખંભનયરિ, (પંભ) ખંભનયર, ખંભનગર, ખંભાવતી, ખંભાતિ, ખંભાતિ, ખંભ, ત્રંબાવતી, થંભ, થંભતીરથ, થંભન, થંભણુંઉ, થંભનપુર, ખંભાત, ખંભાયત, ખંબાત, અંગ્રેજીમાં કેએ ૧ પ્રાચીન તીર્થમાળા ભા. ૧ લે. ૨ બુ. કા. દ. ભા. ૨ પૃ. ૪૪૩ ભદ્રાભામીની વાર્તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org