________________
૫૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ પ્રભાચાયે રિમંત્ર દીધે. સં. ૧૪૧૫ માં અશડ વદિ ૧૩ ખંભાતમાં કાળધર્મ પામ્યા.
શ્રી જિનદયસૂરિ (ખ. ગ.) આ સૂરિને જન્મ પાલણપુરમાં સં ૧૩૭૫ માં થયો હતો. તેમને માટે વિ. સં. ૧૪૧૫ ના અશાડ સુદિ ૨ ને દિવસે શ્રી સ્તંભતીર્થમાં લૂગયા ત્રીય શ હ. જેસલે નંદી મહોત્સવ કર્યો અને તરૂણ પ્રભાચાર્યે સૂરિમંત્ર દીધો અને પદસ્થાપન કર્યો. ત્યાર પછી તે ભતીર્થમાં અજિતનાથ સ્વામિની પ્રતિષ્ઠા કરી. તેઓશ્રી સં. ૧૪૩ર ના ભાદરવા વદિ ૧૫ ને દિવસે પાટણમાં સ્વર્ગે ગયા. * શ્રી રત્નસિંદુસૂરિ (પૃ. ત. ગ.) (સં. ૧૪૫ર) શ્રી જયતિલકસૂરિના પકે ૨-નસિંડસુરિ થયા. સં. ૧૮પર માં જયતિલકરિએ સ્તંભતીર્થમાં શ્રી રતનસિડને આચાર્યપદ આપ્યું અને હરપતિએ તેનો મહેસવ કર્યો. હરપતિનો પુત્ર શાણરાજ થયો. આ સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં “ઘીઆ વિહાર” નામના વૃષભદેવ પ્રાસાદમાં ૧૨૫ થી અધિક મણના પિત્તળના સપરિકર ત્રાષભદેવ બિંબની ચિત્ય પ્રતિષ્ઠા કરી. હજી પણ (પટ્ટાવલી કારના સમયમાં) શેર ભાર રૂપાની આરતી, મંગલ પ્રદીપ, બે ચામર તે વખતના જોવામાં આવે છે. (જે. ગુ. ક. ભા. ૨ જે પૃ. ૭૩૯) આ સૂરિએ ખંભાતમાં સં. ૧૪૮૧-૮૬-૮૮, ૧૫, ૧૫૦૭, ૧૫૧૩, ૧૫૧૭ માં પ્રતિષ્ઠા કરાવી છે.
શ્રી રત્નશેખર (તપાગચ્છ) (જન્મ ૧૪પ૭) ખંભાતના બાબીએ બાલ્યવયમાં તેમને “બાલસરસ્વતી” એવું નામ આપ્યું. ૧૧ વર્ણ યુગપ્રધાન પદવી ભેગવી, સં. ૧૫૧૭ માં સ્વર્ગવાસી થયા.
શ્રી મુનિસુંદર (તપાગચ્છ) (જન્મ સં. ૧૪૬૬) તેઓ બહુ હોશિયાર હતા. તેમને ખંભાતના દફતરખાને “વાદિગેકુલષડ” નું બિરૂદ આપ્યું હતું. તેમણે ઘણું ગ્રંથ બનાવ્યા છે. સં. ૧૫૦૩ ના કારતક સુદી ૧ ને દિવસે કેટડામાં સ્વર્ગવાસી થયા. તેમના હાથે ખંભાતમાં સં. ૧૪૮૯ માં પ્રતિષ્ઠા થઈ.
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ (અ. .) સાઠમાં પટ્ટધર હતા. પાટણ નગરના સેની જાવડની પૂરલદે નામે સ્ત્રીના પુત્ર હતા. તેમને જન્મ
૧ બૃહત્ તપ ગ9.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org