________________
૧૫૩
- મહોત્સ. ભેજન ભગતિ વિશેષ, મેવા તિહાં અલેષ, સૂષડી રૂડી સોહઈ સંતોષી મન હઈ–૭૯ સાલિ દાલિ ધૃતલ, સુરંગા દીજઈ તલ, માનનિ હરષ ન માઈ, નિત નિત મંગળ ગાઈ–૮૦ સાર, ઉદાર સિંગાર, હિયડઈ વિલસઈ એ હાર, રાતી જગા અપાર, કરાવઈ સેમી નાર–૮૧ . સંવત સેલ છવ્વીસઈ, માસ વૈશાખ જગીસઈ,
શુકલ નવમિ ગુણિ રાજઈ, મહુરત ઉત્તમ છાજઈ–૮૨ વોડા–
વેલ વરઘોડે વીંઝણે મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચૂડલે, એ સાતે ખંભાત.”.
ભરત બાહુબલિ રાસ-કવિ રાષભદાસ. જેમાં પ્રતિવર્ષે પર્યુષણ પર્વના વરઘોડા કાઢવામાં આવે છે. શાંતિસ્નાત્ર તથા ખાસ પ્રતિષ્ઠા” “દીક્ષા' જેવા ધાર્મિક પ્રસંગે વરઘોડા કાઢવામાં આવે છે. આ અવસરે સર્વ જૈનધમીઓ ઉત્સાહ ભયે ભાગ લે છે. આથી વરઘોડાની શોભા ઘણું સારી થાય છે. લગ્ન જેવા પ્રસંગે વરઘોડે ચઢાવે છે તે કરતાં ધર્મ પ્રસંગના વરઘોડા વધારે ઉત્સાહ ભર્યા, શોભાસ્પદ, વ્યવસ્થિત અને જેવા યોગ્ય ચઢાવવામાં આવે છે. કવિ ઋષભદાસે ખંભાતની વખણાતી વસ્તુઓ ગણાવી છે, તેમાં વડાને ગણાવ્યો છે તે યથાસ્થિત છે. જે સમયમાં જેવાં વાજીત્રા, સાધને હોય તે વરઘોડે ચઢે અને તેવી શોભા થાય એ દેખીતું છે. વિ. સંવત ૧૬૫૪ માં શ્રી જયચંદ્રએ “રસર–રાસ” ખંભાતમાં રચે છે. આ રાસમાં આપેલું ખંભાતના વડાનું વર્ણન આધુનિક જમાનાના સજ્જનને જાણવા ગ્ય છે એમ ધારી નીચે પ્રમાણે આપું છું.
એમસી સાહનઈ હરષ અપાર, મન જાણુઈ મુઝલખમીએ સાર; પૂરવ પુષ્યિ છે સુગુરૂ સાગ, થંભનતીરથની વલી ગ–૮૩ વાજિત્ર સંખતે કેતી કહી જઈ, ભેરિ ભૂગલ નઈ સંખ ગિણી જઈ; દદામાં દડવડી વિનાણ, વાજઈ જંગી ઢેલ નિસાણ-૮૪ પડહ ઝાલરિ પંચસબદ નિનાદ, તાલ રબાપ મૃદંગના વાદ; ગાયન ગાયઈ અધિકઈ રંગિ, દાન લહી કરઈ દાલિદ ભંગ–૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org