________________
બનાવ
૧૯૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠો. વિક્રમ સંવત
બનાવ ૧૯૭૬–છરાળાપાડામાં ખંભાતમાં કાળધર્મ પામનાર ઉ૦ વીરવિજયની મૂર્તિ
પધરાવવામાં આવી. ૧૯૭૮–ગુણવિજયજીએ “હેમધાતુમાલાગ્રંથ' પૂર્ણ કર્યો. ૧૯૮૪–શ્રી સ્થંભન પાર્શ્વનાથના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ ફ. શુદ ૩. ૧૯૮૫–પાલીતાણને સંઘ કાઢ-શેઠ તારાચંદ સકળચંદે. ૧૯૮૬–બજારના ચિંતામણીદેરાસરમાં જુદા જુદા આચાર્યોની મૂર્તિ પધરાવવામાં આવી ૧૯૯૩–શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ માંડવીની પિળના શ્રી આદિનાથ જીનાલયની
પ્રતિષ્ઠા કરાવી.
શ્રીમદ્દ વિજયનેમિસુરિ અત્રે ગઢની રચના માટે ખાસ પધાર્યા હતા. ૧૯૯૪– શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ભેચરાપાડાના શ્રી શાંતિનાથ તાડપત્રીય
જ્ઞાનભંડારને ઉદ્ધાર કર્યો તથા મહાલક્ષ્મી માતાની પિળમાં આવેલ શ્રી મહાવીર સ્વામીના દહેરે ચોકસી દીપચંદ ડાહ્યાભાઈની વિનંતિથી
શ્રી સમેત શિખરજીના પટની ઉદ્દઘાટન ક્રિયા કરી. ૧૯૯૫–શ્રીમદ્ વિજય નેમિસુરિજીના શિષ્ય શ્રી વિજય અમૃતસૂરિએ આળી
પડામાં શ્રી શાન્તિનાથ તથા ભેચરાપાડામાં શ્રી ચંદ્ર પ્રભુ (સ્ફટિકબિંબ) ની પ્રતિષ્ઠા કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org