Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ખંભાતની નજીકનાં જેને સ્થાન.
૧૫૯ | સરખા આ શતકમાં ખંભાતનાજ કવિ શિવદાસે કરેલા વર્ણન સાથે. તે વર્ણન આ રહ્યું –
પહકે રાણી રૂપાવતી, ધુળ, મુસળ ને ત્રાક પાસે બીજી સાહેલડી, હેતે તાણ્યું નાક–૩૮૯
હેકે ત્રંબાળુ અતિ ગાય, ઢેલતણું ત્યાં ધુસકા થાય; થાય નફેરીના ચહેચાટ, જશ બેલે ગાંધર્વ ત્યાં લાટ.—૩૯૦ પરણાવે પ્રીતે ગુરૂદેવ, અગર ચંદન ઉખેવ; હંસાવળીને જુએ રાય, આડા અંતર પટ દેવાય.-૩૯૧ હાથેવાળે મેળે પ્રાણ, વરકન્યા બે ચતુર સુજાણ; વરમાળ આરોપી કંઠે પડી પટોળે તે ગ્રંથ–૩૯૨ હન તણી સંખ્યા નવ થાય, મધુપર્ક દે છે રાય, અંતરપટ લીધા જેટલે, તવ તળ છાંયા તેટલે–૩૩ ચોરી ચોકી તેણે ઠામ, વરકન્યા બેઠાં આરામ; ગુરૂદેવ તે મેટા રૂષિ, વૃત હમે અગ્ની ભૂખી૩૯૪ તલ જવ હેમે ઋષિ રાય, સર્વધુની ત્યાં વેદ ભણાય; વળીઓ નીશાણે ત્યાં ધાય, ભુંગળ ન ફેરી દેવ રાય–૩૫ પ્રદક્ષિણા દીધી અતિસાર વરતી લીધાં મંગળચાર; વર કન્યા બેસાર્યા જેડ, પિત્યા નરવાહનના કેડ-૩૯૬. વિવિધ વિચારે સુંદરી, રીતભાત પરિપુરણ કરી; ગોત્ર દેવ્યાની પૂજા થાય, નરવાહન ત્યાં લાગે પાય.—૩૯૭
(હંસાચારમંડી) - soooooooo
૨૦–ખંભાતની નજીકનાં જૈન સ્થાને. શકરપુર
ખંભાતની પૂર્વ દિશાએ આશરે અર્ધા પિણ માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની ઘણી નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શકપુર ગણું તેને ઈંદ્ર રાજાના ૧ “સાહિત્ય' માસિકમાં છુટક છુટક છુપાઈ છે જુઓ સને ૧૯૨૦ ને
સપ્ટેમ્બરને અંક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3cbdbaa7c099a33ba7042c1a162f396caa834795a9f3b1bff5837a22d3b6bc95.jpg)
Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268