Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 236
________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ટો. ૧૮૧ વિક્રમ સંવત બનાવ ૧૪૮૪-ચરિત્ર સુંદરગણિએ ખંભાતમાં “શીલદૂત' નામનું ૧૩૧ શ્લેકમાં સુંદર - કાવ્ય રચ્યું, કે જેમાં સ્વલિભદ્રે કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન | મેઘદૂતના દરેક લેકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક ચોથા ચરણમાં આવે એ રીતની ઘટનાપૂર્વક સમસ્યામય કાવ્ય કર્યું છે. ૧૪૮૮-ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા” તાડપત્ર પર લખાઈ. ૧૪૮૯–(૧) આવશ્યક પરની હરિભકત ટીકા (૨) “સૂર્યપ્રાપ્તિ ટીકા લખાઈ. ૧૪૯૧–જિનભદ્રસૂરિના કેશ માટે ઉત્તરાધ્યયન ટીકા. ' ૧૪૯–જિનભદ્રસૂરિના કેશ માટે સર્વસિદ્ધાંત “વિષમ પદપર્યાય લખાયું. - પ્રતિમા પ્રતિષ્ઠા સદી. (લગભગ ૩૫૦ પ્રતિષ્ઠાઓ આ સદીમાં થઈ છે) ૧૫૦૧–૧ ખંભાતની ધર્મ લક્ષ્મી સાધ્વીને રત્નસિંહસૂરિએ મહત્તરપદ આપ્યું. ૧૫૦૩–૧ રાજહંસે શ્રી આદિનાથ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યું, તેની પ્રતિ. તપાશ્રી જયચંદ્રસૂરિએ કરાવી. ૧૫૦૩–૧ શ્રી જિનભદ્રસૂરિના ઉપદેશથી સં. ધનરાજે શ્રી ભગવતીસૂત્ર લખાવ્યું. ૨ શાંતિરિ, શ્રી જયચંદ્રસૂરિએ બે, શ્રી રત્નસિંહસૂરિએ ચાર પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૪–૧ શ્રી કકસૂરિ, શ્રી જયકેસરીરિ, શ્રી જયચંદ્રસૂરિએ ત્રણ બિંબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૫–૧ જયચંદ્રસૂરિએ સુમતિનાથની અને શ્રી જિનભદ્રસૂરિએ શ્રી ચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૬-નવ પ્રતિષ્ઠા થઈ ૧ તપાગચ્છનાયક જયચંદ્રસૂરિ શિષ્ય શ્રી ઉદયનંદિસૂરિ, ૨ ગુણસમુદ્રસરિ, ૩ શ્રી પૂર્ણચંદ્રસૂરિ, ૪ રાજતિલકસરિ, ૫ જયચંદ્રસૂરિ, ૬ ઉદયપ્રભસૂરિ, ૭ રત્નશેખરસૂરિ, ૮ શ્રી જિનદેવસૂરિ, ૯ બુદ્ધિ સાગરસૂરિએ જુદા જુદા બિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. ૧૫૭–છ પ્રતિષ્ઠા થઈ. રત્નશેખરસૂરિ, હેમરત્નસૂરિ, સરિ, સોમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૦–બાર પ્રતિષ્ઠા થઈ.–રત્નશેખરસૂરિ વી. મારત. ૧૫૦૯ – ભાણરાજે ગિરનાર ઉપર “વિમળનાથપ્રાસાદ” કરાવ્યો, અને તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ “શ્રી વિમળનાથ ચરિત્ર' .... નવ પ્રતિષ્ઠા થઈ. . કે . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268