________________
૧૮૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ.
વિક્રમ સંવત
બનાવ ૧૬૩૧–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે એકી સાથે ૧૧ જણે દીક્ષા લીધી.
- ૨ શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્ર. થઈ. ૧૬૩૨–૧ ખંભાતના સઘળા સંઘે શ્રી પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું
અને શ્રી હીર. તથા શ્રી વિજય. પ્ર. કરી. ૨ મોઢ જ્ઞા.ના ઠકર જાગાએ શ્રી શાંતિનાથ મૂળનાયક ચતુર્વિશતિ
પદ કરાવ્યું અને શ્રી હીરવિ. પ્ર. કરાવી. ૩ મોઢ જ્ઞાતિના ક. કીકાના પુત્ર ઠ. નાઈઓએ શ્રી ધર્મનાથબિંબ
કરાવ્યું તેની પ્ર. શ્રી હીરવિજયસૂરિએ કરી. : ૪ પ્રાગ્વાટ દેવરાજના પુત્ર તેજપાલ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું અને
- શ્રી હીરવિ પ્રતિ. કરી. ૧૬૭૪–૧ વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ કરાવ્યું તેની
પ્રતિષ્ઠા શ્રી સમસૌભાગ્યસૂરિએ કરાવી. ૧૬૩૭–૧ સા. હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી
હીરવિજયસૂરિએ કરાવી. ૧૬૩૮–૧ સા. ઉદયકરણે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા કરાવી અને શ્રી હીરવિ. પ્ર. કરી.
૨ શા. ઉદયકરણે આબુ ચિતડને સંધ કાઢયો.. - ૩ શ્રી રત્નસુંદરે શુક બહેતરી રચી. .
૪ શ્રી કનકસોમે ‘આશાઢ ભૂતિ સજઝાય” રચી. ૧૬૩૯–૧ સુધર્મગછના આચાર્ય શ્રી વિજયદેવસૂરિ ખંભાત આવ્યા.
૨ મહસે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું ને તેની પ્ર. શ્રી ઉદયસિંહ
સૂરિએ કરી. ૧૬૪રશ્રી વછરાજે સમ્યકત્વકૌમુદી રાસ રચ્યો તથા શાતિનાથ ચરિત્ર રચ્યું. ૧૬૪૩–૧ શ્રી વિજયસેનસૂરિએ બે પ્રતિષ્ઠા કરાવી.
૨ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયે “વાસુપૂજય પુણ્ય પ્રકાશ રાસ' ર. ૧૬૪૪–આ સાલમાં લગભગ સાતેક પ્રતિષ્ઠાઓ થઈ છે. - ૧ બજારના શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર ગધાર નિવાસી પ.
રાજી અને વજીઆએ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. . ૨ પ. રાજીઆ અને વજીઆએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું અને - પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૩ ૫. વજીયાની ભાર્યા વલદે, તેને સુત મેઘજી તેમણે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું પ્ર. વિજયસે કરાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org