________________
ખંભાતનો પ્રાચીન જેને ઈતિહાસ-પરિશિષ્ઠ.
૧૮
વિક્રમ સંવત આ બનાવ
૨ શ્રી વિમલસૂરિ, શ્રી કુલવધનસૂરિએ ઉપરની પ્ર. કરાવી છે.
૩ કવિ ઋષભદાસે “નેમિનાથ નવરા” ઓ. ૧૬૬૮–૧ કવિ ઋષભદાસે “સુમિત્રરાજર્ષિ રાસ' એ.
૨ , સ્યુલિભદ્ર રાસ' એ. ૩ સા. સહરાજે શ્રી શીતળનાથબિંબ કરાવ્યું, પ્ર. દેવસૂરિએ કરાવી.
૪ શ્રી વિજયસેનસૂરિએ બી સેમચિંતામણિપાર્શ્વનાથ પરિકરની પ્ર. કરી ૧૬૬૦–૧ શ્રી વિમળચંદ્રને આચાર્ય પદ મળ્યું. '' ૧૬૭૦–૧ શ્રી જિનસિંહસૂરિને આચાર્ય પદ મળ્યું જહાંગીરે સમુદ્રમાં માછ
લીઓ ન પકડવાનું ફરમાવ્યું.
૨ કવિ ઋષભદાસે ‘કુમારપાળરાસ' છે. ' ૧૬૭૧–શ્રી વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા. ૧૬૭ર–શ્રી વિજયસેન સરિનિર્વાણ પામ્યા. ૧૬૭૩–શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયકપદ મળ્યું. ૧૬૭૬ –કવિ ઋષભદાસે “જીવવિચારરસ’ તથા “નવતત્તરાસ રચ્યો. ૧૬૭૭–આ વર્ષમાં ૧૨ પ્રતિષ્ઠાઓ થઈ છે, તેમાં કેટલાક જાણુતા ગૃહસ્થાએ
પાષાણ પ્રતિમાઓ કરાવી છે. ૧ શ્રીમલ્લ શાહે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી. ૨ ધનબાઈએ શ્રી પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કરાવી.
ઉપરની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસુરિએ કરાવી છે.
૩ કવિ ઋષભદાસે “અજાપુત્રરાસ રચ્યો છે. ૧૬૭૮-કવિ ઋષભદાસે “શ્રી રીષભદેવનો રાસ તથા “સમકતસાર” રાસ ર. ૧૬૭૮–સા. કરમચંદ્ર શ્રી કીર્તિરત્નસુરિની પાદુકા પધરાવી. ૧૬૮૧–૧ કડુઆગચ્છના સો. રતને શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા
સુશ્રાવક તેજપાલે' કરી.
૨ દીપબંદરના રહેનાર શાહ શ્રી સહજપાલના કુલદીપક શાહ તેજપાલે - શ્રી જિન પ્રતિમા કરાવી. “શ્રી અકબરપુરપાશ્રયે ભત્રેવન્થમાના.” ૧૬૮૨–કવિ ઋષભદાસે પૂજાવિધિરાસ શ્રેણિકરાસ” તથા “હિતશિક્ષાનેરાસર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org