Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 241
________________ ૧૮૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૨ ગંગાઈએ શ્રી સુમતિનાથ બિબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. વલાઈએ શ્રી સંભવનાથ બિબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. ૧૬૫૬–૧ શ્રી લાભવિજયે રૂષભ શતક ગ્રંથ છે. ૨ શ્રી વિજયદેવસૂરિને આચાર્યપદ મળ્યું. તેમાં શ્રીમલ્લશાહે રૂા. ૧૮૦૦૦ હજાર ખર્ચ મહોત્સવ કર્યો. ૩ કાલાની સ્ત્રીએ શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. ૧૬૫૮–૧ ૫. રાજીઆ વજીઆએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજય૦ કરાવી. ૨ હરબાઈએ શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિનયકીર્તિ સૂરિએ કરાવી. ૧૬૫૯–૧ સમય સુંદરે “સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ” ર. ૨ તેજપાલે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. (પાષાણ પ્રતિમા ) હાલ માણેકચોકના ભયરામાં છે. ૧૬૬૦–વીરાએ શ્રી સંભવનાથબિંબ કરાવ્યું. ૧૬૬૧–૧ મોટો દુકાળ પડે. પારેખ રાજીઆ અને વજીઆએ ઘણું દ્રવ્ય ખરચી લેકેને બચાવ્યા હતા. ૨ સા. વિજ્યકણે શ્રી કુંથુનાથ બિંબ કરાવ્યું પ્ર. વિજય. કરાવી. ૩ સોની તેજપાલની ભાર્યા તેજલદે એ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર. શ્રી વિજય. એ કરાવી. ૪ સા. રામનાપુત્ર લહુઆએ શ્રી ધર્મનાથબિંબ કરાવ્યું, પ્ર. વિ. કરાવી. ઉપરની ત્રણે પ્રતિકા વે. સુદ ૭ સામે થઈ. it ૧૬૬૨–૧ શ્રી જયરત્નગણિએ “જવર પરાજય” તથા “જ્ઞાનરત્નાવલી” નામે ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા. ૨ સા. પુણ્યપાલે શ્રી ચંદ્રપ્રભ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજય. કરાવી. ૧૬ ૬૩–૧ કેશવમિશ્રકૃત ‘તર્કપરિભાષા” કાગળ ઉપર લખાઈ. ૧૬૬૫–૧ શ્રી પાન નગરના રહેનાર શા. સારંગજીએ શ્રી શત્રુંજે જયં તાદિ તીર્વાવતાર પટ્ટ કરાવ્યું. ૧૬૬૬-–૧ કવિ અષભદાસે “વ્રત વિચાર રાસ રચ્યો. ૧૬ ૬૭– આ સાલમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧ ભીમસીએ શ્રી ખરતરગચ્છના દાદાસાહેબની ચરણ પાદુકા કરાવી અને પ્ર. શ્રી જિનસિંહરિએ કરાવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268