Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 235
________________ ૧૮૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ–પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૧૩૦૮–૧ વ્યવહારવૃત્તિ તૃતીય ખંડ (પ્રા. સં) મલયગિરિસરિ લખાઈ. ૨ ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ (લઘુટીકા) પ્રા. સં. લખાઈ. ૧૩૦૯–૧ ચાવાભાર્થીએ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી મદનચંદ્ર કરાવી. | ૨ પાલ્લાકે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. 'ક વ્યવહારસૂત્ર સટીક, દ્વીતીયખંડ, ટી મલયગિરિ લખાઈ. ૪ પાક્ષિકસૂત્રવૃત્તિ (પ્રા. સ.) યશેદેવસૂરિ લખાઈ. ૧૩૧૦–બાલ્હણે શ્રી શાંતિનાથ બિબે કરાવ્યું. ૧૩૧૧–છે. મહીપાલની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું ૧૩૧૨–ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય ચન્નતિલક ઉપાધ્યાયે ૯૦૩મલેક પ્રમાણ આ અભયકુમાર ચરિત્ર દિવાળીને દિવસે વિશળદેવના રાજ્ય ખંભાતમાં રચી પુરૂં કર્યું. ૧૩૧૩–દશવૈકાલિકવૃત્તિ, તિલકાચાર્ય રચિત તાડપત્ર પર લખાઈ. ૧૭૧૪–૧ ભાલાસુત આલ્હણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨ મહં. શ્રી વીરપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. (પુસ્તક લેખનની સદી) ૧૪૦૪–એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨–વિનયપ્રભે ગૌતમરાસ ર. ૧૪૧૫-જિનચંદ્રસૂરિ સ્વર્ગે ગયા અને જિનદયસૂરિને નંદી મહેસૂવ થશે. ૧૪૨૧ થી ૧૪૪૦ –પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧—નિશીથસૂત્રમૂર્તિતીર્થના અવકેશવંશના સેનીએ તાડપત્ર પર લખાવ્યું ૧૪૪૫–ચંદ્રપ્રતિમૂલવૃત્તિ’ . મલયગિરિરિસ્કૃત તાડપત્ર પર લખાઇ. " ૧૪૪૭–પકર્મગ્રંથટીકા” લખાઈ. ૧૪૪૯–હરપતિ શાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદને ઉદ્ધાર કર્યો. ૧૪૫૧- કર્મપ્રકૃતિસટિક’ ટી. મલયગિરિરિ લખાયું. ' ૧૪૫ર–શ્રી રત્નસિંહરિને આચાર્યપદ મળ્યું. ૧૪૫ શ્રી રત્નશેખરસુરિને ખંભાતના બાબીએ બાલસરસ્વતિનું બિરૂદ આપ્યું, ૧૪૫૮–કુમારપાલપ્રતિબંધ-હેમકુમાર ચરિતોમપ્રભાચાર્યકૃત તાડપત્રપર લખાઈ ૧૪૬ – ઉણાદિસૂત્રવૃત્તિ” લખાયું. ૧૪૬૨–શ્રી જયશેખરે “પ્રબંધચિંતામણી ગ્રંથ ખંભાતમાં ર. ૧૪૬૬ થી ૧૪૮૨–પ્રતિષ્ઠાઓ થઈ તથા પુસ્તક લખાયાં. • - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268