________________
૧૮૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ–પરિશિષ્ઠ.
વિક્રમ સંવત
બનાવ ૧૩૦૮–૧ વ્યવહારવૃત્તિ તૃતીય ખંડ (પ્રા. સં) મલયગિરિસરિ લખાઈ.
૨ ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ (લઘુટીકા) પ્રા. સં. લખાઈ. ૧૩૦૯–૧ ચાવાભાર્થીએ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી મદનચંદ્ર કરાવી.
| ૨ પાલ્લાકે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. 'ક વ્યવહારસૂત્ર સટીક, દ્વીતીયખંડ, ટી મલયગિરિ લખાઈ.
૪ પાક્ષિકસૂત્રવૃત્તિ (પ્રા. સ.) યશેદેવસૂરિ લખાઈ. ૧૩૧૦–બાલ્હણે શ્રી શાંતિનાથ બિબે કરાવ્યું. ૧૩૧૧–છે. મહીપાલની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું ૧૩૧૨–ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય ચન્નતિલક ઉપાધ્યાયે ૯૦૩મલેક પ્રમાણ આ અભયકુમાર ચરિત્ર દિવાળીને દિવસે વિશળદેવના રાજ્ય ખંભાતમાં
રચી પુરૂં કર્યું. ૧૩૧૩–દશવૈકાલિકવૃત્તિ, તિલકાચાર્ય રચિત તાડપત્ર પર લખાઈ. ૧૭૧૪–૧ ભાલાસુત આલ્હણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨ મહં. શ્રી વીરપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું.
(પુસ્તક લેખનની સદી) ૧૪૦૪–એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨–વિનયપ્રભે ગૌતમરાસ ર. ૧૪૧૫-જિનચંદ્રસૂરિ સ્વર્ગે ગયા અને જિનદયસૂરિને નંદી મહેસૂવ થશે. ૧૪૨૧ થી ૧૪૪૦ –પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧—નિશીથસૂત્રમૂર્તિતીર્થના અવકેશવંશના સેનીએ તાડપત્ર પર લખાવ્યું ૧૪૪૫–ચંદ્રપ્રતિમૂલવૃત્તિ’ . મલયગિરિરિસ્કૃત તાડપત્ર પર લખાઇ. " ૧૪૪૭–પકર્મગ્રંથટીકા” લખાઈ. ૧૪૪૯–હરપતિ શાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદને ઉદ્ધાર કર્યો. ૧૪૫૧- કર્મપ્રકૃતિસટિક’ ટી. મલયગિરિરિ લખાયું. ' ૧૪૫ર–શ્રી રત્નસિંહરિને આચાર્યપદ મળ્યું. ૧૪૫ શ્રી રત્નશેખરસુરિને ખંભાતના બાબીએ બાલસરસ્વતિનું બિરૂદ આપ્યું, ૧૪૫૮–કુમારપાલપ્રતિબંધ-હેમકુમાર ચરિતોમપ્રભાચાર્યકૃત તાડપત્રપર લખાઈ ૧૪૬ – ઉણાદિસૂત્રવૃત્તિ” લખાયું. ૧૪૬૨–શ્રી જયશેખરે “પ્રબંધચિંતામણી ગ્રંથ ખંભાતમાં ર. ૧૪૬૬ થી ૧૪૮૨–પ્રતિષ્ઠાઓ થઈ તથા પુસ્તક લખાયાં. • -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org